Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, તા.૨૭/૧૧/૨૦૨૨ને રવિવારના રોજ ઇડર પરગણા મોચી સમાજ પંચ, ઇડર દ્વારા આયોજીત તૃતીય સ્નેહસંમેલન દેવદરબાર આશ્રમ, ઇડર ખાતે યોજાયો....

(એજન્સી)સુરત, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં ચૂંટણી પ્રચાર કરવા આવ્યા છે. તેમણે અહીં મીની બજાર ચોકસી બજારમાં હીરા વેપારીઓ સાથે...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે.ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો પોતાનું એડીચોટી...

(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની આવનાર સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી વડોદરા જિલ્લા તથા શહેરમાં ચુંટણી દરમ્યાન મતદાર સુવિધા તથા...

(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી તથા ક્લેક્ટર શ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ...

(પ્રતિનિધિ) દે.બારીયા, જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા એનસીસી નોડલ માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ ૧૩૪ દેવગઢ બારીયા...

૩૦૦૦ જેટલી રીક્ષાઓ પાછળ મતદાન જાગૃતિ અર્થે સ્ટીકર લગાવવામાં આવ્યા (માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને લઈને સમગ્ર વડોદરા...

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ સેન્ડ ઝેવીયર્સ હાઈસ્કુલ પાસે અવારનવાર એકસીડન્ટની ઘટનાઓ બનતી...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના નવા તવરા ગામે ભાથીજી મહારાજ,રામાપીર મહારાજ અને વેરાઈ માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાય. સમસ્ત નવા તવરા...

(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે જિલ્લાનો એક પણ નાગરિક લોકશાહીના આ...

(પ્રતિનિધિ) પાલનપુર, તા.૨૭-૧૧-૨૦૨૨ રવિવારે ફેકો પઘ્ધતિ થી મફત મોતીયાના ૫૯ ફેકો પઘ્ધતિ દ્વારા ઓપરેશન કરવામા આવ્યા.જેનો આયોજન ગ્રેજયુએટસ શોસ્યલ વેલ્ફેર...

સભામાં ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરાઈ ભરૂચ, વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ઈડર શહેરના રહેવાસી ભારત વિકાસ પરિષદ સાબરકાંઠા, ગાંધીનગર તથા અરવલ્લીના વિભાગ મંત્રી નિકેશભાઈ રાજુભાઈ શંખેશરાનુ કુટુંબ પહેલાથી જ...

'રન ફોર વોટ'ના સૂત્ર સાથે દોડવીરોએ અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો (માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને...

મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને ‘ટાર્ગેટ’ કરી લૂંટતી ખતરનાક ગેંગ સક્રિય (એજન્સી) અમદાવાદ, શહેરમાં મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને રોકીને...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ પોલીસે ડ્રગનો વેપલો કરતી મુંબઈની એક યુવતીને તેના ત્રણ સાગરીતો સાથે ઝડપી લીધી છે. ર૯ગ્રામ એઅમડી ડ્રગ સાથે...

વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માટે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ ૧૧૫–માતર, ૧૧૬–નડિયાદ, ૧૧૭-મહેમદાવાદ, ૧૧૮–મહુધા, ૧૧૯–ઠાસરા અને ૧૨૦–કપડવંજ વિધાનસભા મતવિભાગો માટે બીજા...

વડોદરા, નિષ્ઠા અને પ્રામાણિકતા એ જીવન રક્ષક સેવા ૧૦૮ ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ ના કર્તવ્યનિષ્ઠ સેવકોનો જીવનમંત્ર છે એ વાત...

૨૮ શાળાઓના વિદ્યાર્થી સ્પર્ધકોમાં જતીન અને રિયા પહેલા નંબરે આવ્યા વડોદરા, વાર્તા સાંભળવી નાના મોટા સૌ ને ગમે.પણ વાર્તા કહેવી...

નિવાસી અધિક કલેકટરશ્રી એ દિવ્યાંગ મતદારો સાથે રમતમાં ભાગ લઈને ઉત્સાહમાં  વધારો કર્યો-એથલેટિક્સ અને પરંપરાગત રમતો રમીને દિવ્યાંગ રમતોત્સવ ઉજવાયો...

મુંબઈ, ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની, ઓઇલ માર્કેટિંગ કંપની પૈકીની એક ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)એ આજે જાહેરાત કરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.