Western Times News

Gujarati News

મ્યુનિ.કહે છે અમને હજુ સુધી નોટીસ નથી મળી, મળશે એટલે જવાબ આપીશું (એજન્સી)અમદાવાદ, શિયાળો શરૂ થતાની સાથે જ અમદાવાદ શહેરની...

(એજન્સી)અમદાવાદ, સિંધુભવન રોડ પર મંગળવારે રાત્રે ફેન્સી નંબર પ્લેટ હોવાથી પોલીસે બુલેટ ચાલકને રોકીને દંડ ભરવાનું કહયું હતું કે, પરંતુ...

મુંબઇ, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતનો સૌથી સારો ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની ફક્ત રમતના મેદાનમાં જ નહીં,...

મુંબઇ, લાંબી રાહ જાેયા બાદ મહારાષ્ટ્રની ૭,૭૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી પંચે આ જાહેરાત કરી...

અમદાવાદ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સિનિયર મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદીપસિંહ અને પૂર્વ પ્રમુખ આરસી ફળદુએ...

અમદાવાદ, મોહનસિંહ રાઠવા ભાજપમાં જાેડાવા મુદ્દે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ ખુલાસો કર્યો છે. સુખરામ રાઠવાએ મોહનસિંહ રાઠવા અંગે કહ્યું કે,...

ગાંધીનગર, રાજ્યમાં હાલ રાજકારણ ગરમાયું છે. તમામ પક્ષો પોતાના ઉમેદવારોની ગોઠવણમાં લાગ્યા છે. ક્યાંક મનામણા અને ક્યાંક રિસામણાં દેખાઇ રહ્યા...

અમદાવાદ, કેનેડાના વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની એક મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી...

એન્ડટીવી પર મજેદાર કોમેડી શો ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ નારાયણ મિશ્રાની ભૂમિકા ભજવતા આસીફ શેખે ઘણાં બધાં પાત્રો ભજવ્યાં...

મુંબઈ, ૮૦ના દાયકાનું રિયુનિયન ફરી એકવાર મોટા પડદા પર બતાવવામાં આવશે. ત્યારે આ એક્શન થ્રિલર ફિલ્મમાં ચાર દિગ્ગજ કલાકારો એક...

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી...

મહેસાણા, મહેસાણા તાલુકાના પંચોટ આનંદ પુરા માર્ગ પર ચાલવાં નીકળેલા યુવકના ગળામાં રહેલી બે તોલાની ચેન તોડી અજાણ્યા બે ઈસમો...

ગાંધીનગર, આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ગાંધીનગર શહેર-જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ પેદા ન થાય તેમજ સામાન્ય નાગરિકોની શાંતિમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.