મુંબઈ, બડે અચ્છે લગતે ૨ ફેમ નકુલ મહેતાનો મંગળવારે (૧૭ જાન્યુઆરી) ૪૦મો બર્થ ડે હતો. તેણે આ દિવસની ઉજવણી પરિવારના...
મુંબઈ, બોલિવુડનું ફર્સ્ટ ફેમિલી એટલે કે કપૂર ખાનદાન ખાવાપીવાનું શોખીન છે. સાથે જ એકબીજા સાથે સમય વિતાવવો તેમને ખૂબ પસંદ...
કંપનીએ રાઇટ્સ હક મેળવવા માટે હકદાર ઇક્વિટી શેરધારકોને નક્કી કરવાના હેતુથી 11 જાન્યુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે મુંબઈ,...
મુંબઈ, છેલ્લા કેટલાક દિવસોથી રાખી સાવંત અને આદિલ દુર્રાનીના લગ્ન બાબતે ઘણી ચર્ચા થઈ રહી હતી. રાખી સાથે લગ્ન કર્યા...
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ દિવસોમાં પેરેન્ટહુડ એન્જાેય કરી રહ્યા છે. બંને ગયા વર્ષે નવેમ્બરમાં લાડલી રાહાના માતા-પિતા...
એલર્જી પરીક્ષણોમાં સંભવિત એલર્જન, જેવા કે ફૂગ (મોલ્ડ), પાલતુ પ્રાણીનો ખોડો (ડેન્ડર), મધમાખીના ડંખ અને મગફળી કારણભૂત જોવા મળ્યા છે....
નવી દિલ્હી, તમામ પ્રકારની વિવિધતાઓ હોવા છતાં, ભારતમાં લગ્નના બંધનને અતૂટ અને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો...
નવી દિલ્હી, પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદી અરેબિયાને ઘણો પસંદ કરે છે. રોનાલ્ડો સાઉદીની ફૂટબોલ ક્લબ અલ-નાસર સાથે જાેડાયા...
નવી દિલ્હી, અમેરિકાના એક જાણીતા કેન્સર બાબતના નિષ્ણાતએ ભારત અંગે એક મહત્વની આગાહી કરી છે. આ આગાહી ભારતમાં સામાન્ય પ્રજાજનો...
નવી દિલ્હી, દેશ અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યો છે. બે વર્ષ કોવિડ પ્રતિબંધો બાદ આ વર્ષથી ગણતંત્ર દિવસ સમારંભ ખૂબ જ...
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સ્વીકાર્યું કે, તેઓ ભારત સાથે મંત્રણા કરવા માંગે છે અને આ માટે તેમણે સંયુક્ત આરબ...
રાજ્યની ૪૫ યુનિવર્સિટીઓએ નેશનલ એકેડેમિક ડિપોઝિટરી (NAD) પોર્ટલ પર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ માટે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી ગાંધીનગર, રાજ્યના...
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા લેવાયેલા નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં નવા ૨૧...
કરુણા અભિયાનમાં સહભાગી થયેલી એન.જી.ઓ, સ્વયંસેવકો અને તબીબોને પ્રમાણપત્રથી સન્માનિત કરાશે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વ...
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે...
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે રાષ્ટ્રના પ્રજાસત્તાક...
"અમારા પ્રધાનાચાર્યજીએ અભ્યાસની સાથોસાથ સેવાભાવનાના પાઠ ભણાવ્યા હતા. 'જીવનમાં નિ:સ્વાર્થ ભાવે સેવા કરો'- એવો બોધ આપ્યો હતો, અમે એ રીતે...
(એજન્સી)નવી દિલ્હી, ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની ઝપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, ૨૧ થી ૨૫ જાન્યુઆરીની વચ્ચે...
રાજ્યના તમામ વિભાગો દ્વારા એક જ વિષય વસ્તુને લગતા સમયાંતરે અમલી બનાવેલા સરકારી ઠરાવો / પરિપત્રોને 31 માર્ચ 2023 સુધીમાં...
(પ્રતિનિધિ)અમદાવાદ, રાજ્યભરમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે કોલ્ડવેવને ધ્યાનમાં રાખીને એએમસી સંચાલિત સ્કૂલો માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો...
(એજન્સી)અમદાવાદ, ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જ્યાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે પડતર અરજીનો નિકાલ...
(એજન્સી)સુરત, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિદેશ અભ્યાસ માટે લોન મંજૂર કરવા રજૂઆત કરી છે....
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને સુકાન સોંપ્યુ હતું, પરંતું તેઓ નિષ્ફળ રહ્યાં છે. (એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભામાં કારમી હાર બાદ...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા જાહેર રોડ-રસ્તા ઉપરના ટ્રાફિકમાં તથા રાહદારીઓને ડચણરૂપ થતા દબાણો દૂર કરવાની થતી કામગીરી તથા જાહેર...
ગુજરાતમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઇ...
