Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદી ગઈકાલે પહેલીવાર અયોધ્યાના ભવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અયોધ્યાવાસીઓને સંબોધનમાં મોદીએ પોતાની સરકાર પહેલા ધર્મસ્થળોની બદહાલીનો ઉલ્લેખ...

ગુજરાતમાં આ વખતે જાેરશોરથી ચૂંટણી લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઝટકો લાગ્યો ર્છે જૂનાગઢ,  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ...

બોટાદ,  રાજ્યના બોટાદ જિલ્લા પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ૨૪ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલ અલકાબેને આત્મહત્યા કરી લીધી છે....

રાહુલ-પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજાે ઉતરશે પ્રચાર મેદાનમાં ગુજરાત ચૂંટણીમાં બે-ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પ્રચાર કરીને ઘણી બેઠકો પર જીત મેળવવામાં...

ભદ્રકાળી ચોકમાં ચોરીના બનાવને રોકવા કારંજ પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરીને લોકોને સાવચેત કરી રહી છે અમદાવાદ,  અમદાવાદના લાલ દરવાજા ભદ્રકાળી...

રામના અસ્તિત્વ સામે પ્રશ્ન સર્જાયેલા, અમે આ હીનભાવનાની બેડી તોડી-મોદીએ અયોધ્યામાં રામલીલાના કલાકારોની આરતી ઉતારી અયોધ્યા,  અયોધ્યામાં રવિવારે ભવ્ય દીપોત્સવમાં...

ભાજપ નેતા બાલ કૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જાેડાયા-બાલ કૃષ્ણ પટેલ ડભોઇ મતવિસ્તારમાં ૨૦૧૨માં ભાજપના ધારાસભ્ય હતા ઃ બાલ કૃષ્ણ પટેલ ભાજપના...

કચ્છ,  દિવાળી આવે એટલે ઘરોઘર સાફસફાઈ શરૂ થાય અને ઘરને શણગારવા નવી નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. હિન્દુ ધર્મની પરંપરા...

૧૦ લાખથી વધારેના ભાવના સોલિટેર અત્યારે સાત લાખમાં ખરીદી શકાય છેઃ સોલિટેર ખરીદવા રસ વધ્યો-સોલિટેરના ભાવમાં ૧૫થી ૩૦ ટકાનો જંગી...

અમદાવાદ : અભિનેત્રી સોનાક્ષી સિન્હા, હુમા કુરેશી, અન્ય કાસ્ટ અને ક્રૂએ રવિવારે આગામી 4 નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ Double XL ની અમદાવાદના બોપલમાં ધ રિટેલ પાર્ક...

મોટેરામાં આવેલ અંજલી જ્વેલર્સમાં દાગીનાની લૂંટ -ધનતેરસે રાત્રે ૨થી ૩ વાગ્યા આસપાસના જ્વેલર્સના માલિકને બંધક બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો...

માનગઢ ધામનો લગભગ ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે, જ્યારે બાકીના ૨૦ ટકા ગુજરાતમાં પડે છે બાંસવાડા,  રાજસ્થાનના આદિવાસી બાહુલ્ય ધરાવતા...

દેશના વડા પ્રધાન બનવાની રેસમાં ઉમેદવારોની યાદીમાં સામેલ થવા માટે ૧૦૦ સાંસદોનું સમર્થન મેળવ્યું છે લંડન,  બ્રિટનમાં છેલ્લા ઘણા દિવસોથી...

કેપિટોલ હિલ હિંસામાં સંડોવણી બદલ હાઉસ સિલેક્ટ કમિટીએ તેમને સમન્સ જાહેર કર્યા બાદ ટ્રમ્પનું નિવેદન વોશિંગ્ટન,  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...

બેગલુરુ,  કર્ણાટકના મંત્રીએ ફરિયાદ લઈને આવેલી મહિલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો. આ ઘટના પછી સોશિયલ મીડિયા પર મંત્રીનો વીડિયો વાયરલ...

મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું પગલું -ઉદ્ધવ ઠાકરે સરકારના ૬ મોટા ર્નિણયો પલટાવ્યા-સરકારે મહિનાની શરૂઆતમાં ૧૦૦ દિવસ પૂરા કર્યા મુંબઈ,  મહારાષ્ટ્રની...

પોલીસે ઘટનાનો ભાંડાફોડ કર્યો અને કર્મચારીની ધરપકડ કરી રાયપુર,  કહેવાય છે કે મજબૂરી માણસને કંઈ પણ કરાવે છે. બાદમાં તેને...

ભારતમાં રાજાઓ,મહારાજાઓ સાથે સંજય શ્રવણ દ્વારા "રોયલ એવોર્ડ-2023"-"રોયલ એવોર્ડ-2023"  માં દેશભરમાંથી રાજા મહારાજા, રાણી મહારાણી અને પ્રિંસ પ્રિન્સેસ હાજરી આપશે...

નવી ટીમની સાથે સામે આવ્યા ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ-માર્ચ ૨૦૨૩માં વર્તમાન પ્રધાનમંત્રીનો કાર્યકાળ પૂર્ણ થતા પ્રધાનમંત્રી તરીકે લી કિયાંગનું નામ...

બ્રિટનના ૩૬ ઉપગ્રહો સાથે LMV-3 રોકેટે ઉડાન ભરીને રચી દીધો ઈતિહાસ ભારતીય અવકાશ એજન્સીના સૌથી ભારે રોકેટ ૪૩.૫ મીટર લાંબા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.