Western Times News

Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં થયેલું નિધન કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્‌વીટ કરી જાણકારી આપી નવી દિલ્હી,કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા...

યુનિક અંગદાનનું જાગૃતિ અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવના 75 વર્ષના ભાગરૂપે અંગદાન માટે 75000 લોકોની નોંધણી કરાવવાનો લક્ષ્યાંક વડા પ્રધાન...

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) આજે ગણેશચતુર્થી ..! પાંડવોના સમયના રાડબર ખાતેના ઐતિહાસિક અનોખા ગજાનન મંદિરે ભવ્ય લોકમેળામાં લાખો ભાવિકોનો મહેરામણ...

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર)વિરપુર, વિરપુર તાલુકામાં ગણેશ ઉત્સવની જબરજસ્ત ઉજવણી કરવાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રીજીને...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્‌ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લામાં અકસ્માતની ઘટનોમાં સતત નોંધપાત્ર વધારો થવાની સાથે નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતમાં અકાળે મોતને ભેટી...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્માના ઉપક્રમે તારીખ ૩૦- ૮-૨૨ ના રોજ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા ખેડબ્રહ્માના બીઆરસી...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ નજીક અતુલ ગામે આવેલ કલ્યાણી શાળા ના સાંસ્કૃતિક વિભાગ દ્વારા ઓગસ્ટ માસમાં આવતી વધુ રજાઓને ધ્યાને...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)ભરૂચ જીલ્લામાં કોરોનાકાળ અને ડેન્ગ્યુના સમયગાળા દરમ્યાન બ્લડ અને પ્લેટલેટ તથા પ્લાઝમા માટે લોકોને ભારે હાલાકી ભોગવવી...

ગણેશોત્સવના પ્રારંભે અનેક પીડિતોની વેદનાનું વિધ્ન દૂર કરનારા અંગદાતા પરિવારજનોનું ઋણ અદા કરતો કાર્યક્રમ સિનિયર સિટીઝન નાગરિકો માટે ઘરે બેઠા...

(એજન્સી)અમદાવાદ,રાજ્યમાં ઠેર-ઠેર રસ્તાઓની સમસ્યાઓ ઉપરાંત રખડતાં ઢોરની સમસ્યાની ફરિયાદો જાેવા મળતી હોય છે. મોટા ભાગનાં શહેરોમાં પશુઓએ રસ્તા પર કબજાે...

૨૦૧૮માં પણ ફેક પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરનારા આ કપલને આયર્લેન્ડથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યું હતું (એજન્સી) અમદાવાદ,અમેરિકા જવા...

(એજન્સી)નવી દિલ્હી,કેન્દ્ર સરકારે અડદ અને મસૂરની ખરીદી મર્યાદા વધારવાની મંજૂરી આપી છે. અહેવાલ મુજબ, કેન્દ્રીય કેબિનેટે બુધવારે પ્રાઇસ સપોર્ટ સ્કીમ...

(એજન્સી)નવીદિલ્હી,દેશમાં જીવન આવશ્યક દવાઓના સતત વધતા જતા ભાવને નિયંત્રણમાં રખાયા બાદ હવે સરકાર સમગ્ર દવા ઉદ્યોગને એક નવા પ્રાઈઝ મીકેનીઝમ...

(તસ્વીરઃ અશોક જાેષી) આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વલસાડ ખાતે વેપારીઓ સાથે સંવાદ કરતા કહ્યું કે, ઘણા...

આમ આદમી પાર્ટીની સહયોગી બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવા એ રાજ્યપાલને પત્ર લખી હુમલો કરનાર તત્વ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી થાય...

અમદાવાદ,ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ ફુલ ઓન એક્શન મોડમાં જાેવા મળી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ...

ચીનમાં હાહાકાર, સૌથી મોટા બેન્કિંગ કૌભાંડનો ખુલાસો, ૨૩૪ની ધરપકડ બેઇજિંગ,ચીનમાં મોટા બેન્ક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગ્રામીણ બેન્કોમાં ઉંચા વ્યાજદરના...

શહેર અધ્યક્ષશ્રી અમિતભાઈ પી. શાહે શ્રી ગણેશજીનું પૂજન અર્ચન કરીને મહાનગરના સૌ નાગરીકોના વિધ્નો વિઘ્નહર્તાશ્રી ગણેશ હરી લે તેવી પ્રાર્થના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.