દુબઇ, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ ચાલી રહી છે. દુબઇમાં રમાઇ રહેલી આ મેચ જાેવા માટે રાજકીય...
ગણેશચતુર્થીનો સૌથી બહુપ્રતિક્ષિત અને સ્વર્ણિમ તહેવાર નજીકમાં જ છે. આપણાં ઘરમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના, આરતી કરવી અને સ્વાદિષ્ટ મોદક બનાવવા...
ઇટી મનીના ‘ઇન્ડિયા ઇન્વેસ્ટર પર્સનાલિટી રિપોર્ટ 2022’માં રોકાણકારની માનસિકતાનો ચિતાર મેળવવામાં આવ્યો; રોકાણના વિશિષ્ટ અભિગમો અને પેટર્ન્સ વિશે ઉપયોગી જાણકારી...
નવી દિલ્હી, ભારતના પૂર્વ ક્રિકેટર હેમાંગ બદાણીને એશિયા કપ-૨૦૨૨ની મેચના લાઇવ પ્રસારણ દરમિયાન હાથમાં ઇજા પહોંચી છે. બદાણી મેચના સ્પોર્ટ્સ...
તમે ચાહે શાકાહારી હોય કે નિયમિતપણે માંસ ખાનારી વ્યક્તિ હોય જે ફક્ત સંતુલીતતા માટે છોડ આધારિત ઓફરિંગ્સની શોધમાં હોય તેને...
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આઈસીએઆઈ એમએસએમઈ સેતુ અને એમએસએમઈ યાત્રા કાર્યક્રમો યોજાયા અમદાવાદ, સ્મોલ એન્ડ મિડીયમ સ્મોલ એન્ટરપ્રાઈસીસ (એમએસએમઈ) ક્ષેત્રને...
દુબઈ, એશિયા કપ ૨૦૨૨ માટે રવિવારે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ...
ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર અને અન્ય ભાગોમાં વિનાશક પૂરના કારણે લોકોની હાલત દયનીય છે. પૂર અને વરસાદને કારણે અત્યાર...
કુલ રકમમાંથી ૩૧.૯૭ કરોડ રૂપિયાના જાેખમ વીમા કવરમાં સોના, ચાંદી અને આભૂષણ સામેલ છે. (એજન્સી) મુૃંબઈ, મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીના પ્રસંગે...
પ્રાંતિજમાં ખેડૂતે ર૦ લોકોને રોજી પૂરી પાડી-ગત વર્ષે ૧૦ લાખના ટામેટાં વેચ્યાં હતાં હિંમતનગર, પ્રાંતિજના પોગલુના ખેડૂતે પોતાની આગવી સુઝબુઝથી...
સુરત, શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં બિશનદયાલ જવેલર્સ નામની દુકાન ધરાવતા વેપારી પાસેથી દાગીના બનાવવા અને રીપેર કરવાના બહાને રૂ.૧.૧૩ કરોડનો...
જામનગરના ગુજસીટોકના આરોપીઓ ઉપર સરકારનો સકંજાે વધુ કસાયો -જેલમાં મળતી સુવિધાઓ સિવાયની અન્ય તમામ સુવિધાઓ બંધ કરવા અને તમામ આરોપીઓ...
ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના માજી વહીવટકર્તાઓ સામે કલમ-૯૩ ની તપાસનો હુકમ જીલ્લા રજીસ્ટ્રારને સોંપાવામા આવ્યો (પ્રતિનિધિ) ભરૂચ, છેલ્લા ઘણાં...
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના કલાકારે ગણેશ ઉત્સવ માટે ખાસ માટી અને કાગળની બનાવટની મુર્તિઓ તૈયાર કરી છે.ગણેશ મહોત્સવ શરૂ...
(તસ્વીરઃ અશોક જાેષી) વિશ્વ માં યુરોપ મહાદ્વીપ નો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલબ્રસ છે જેની ઉંચાઈ ૧૮૫૧૦ ફીટ છે અને...
(એજન્સી) ગોરખપુર, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાના પુત્ર અને દીકરીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે....
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગુજરાતમાં સમાન વીજદર રીસર્વે ખાતર અને બિયારણ તેમજ ખેડૂતોના વિવિધ મુદ્દે શરૂ થયેલું આંદોલન ધીમે ધીમે...
જાપાનની બુલેટ ટ્રેન જશે ચંદ્ર સુધી, રચાશે પૃથ્વી જેટલું જ ગુરુત્વાકર્ષણ-કાચની એક એટલી મોટી કૉલોની હશે જેમાં માણસો રહેશે, (એજન્સી)...
અમદાવાદ, આમ આદમી પાર્ટીના નેશનલ જાેઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને હવે...
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના ટાવર રોડ ઉપરના નદીના ઘાટ તરફ જવાના અને હેરિટેજ વોક તરીકે ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ ના...
આગામી વિધાનસભાની ચુંટણીમાં મહુધા વિધાનસભા બેઠક અંકે કરવા માટે જીલ્લા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા , વિધાનસભા પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ધ્વારા વિવિધ...
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર), (પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાવતો હતો ત્યારે આપેે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા કમર કસી છે...
જ્યારે દિવ્યાંગ બાળકોને ખબર પડી કે તેઓ પોલીસ તરીકે સમાજ સેવા કરે છે તો તમામ બાળકોએ ભેગા મળી સેલ્યુટ માર્યુ...
પર્યુષણ પર્વ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની દેવકીનંદન જૈન શ્વેતાંબર દેરાસર ખાતે પ્રેરક ઉપસ્થિતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદનાં નવરંગપુરા...
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) થોડા સમય પહેલા કુસ્તીને લઈને એક ફિલ્મ દંગલ બની હતી જેનો એક ડાયલોગ 'મારી છોરી કોઈ,...