Western Times News

Gujarati News

અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમી જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું, 12મી ડિસેમ્બરે સંભવતઃ શપથવિધિ યોજાશે...

જાેધપુર, જાેધપુરમાં માતા કા થાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ સિલેન્ડરના આઘાત હવે શાંત થયો નથી ત્યાં વધું એક ગેસ...

શહેરમાં રોડની સ્વચ્છતાના મામલે હજુ પણ મ્યુનિસિપલ તંત્ર ખાસ ગંભીર નથી એવી ચર્ચા અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેેશનને સ્વચ્છતાના મામલે કેન્દ્ર સરકાર...

બાયડ-માલપુર વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારનો વિજય (પ્રતિનિધિ)બાયડ, બાયડ માલપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર...

મહારાષ્ટ્રના ગામોએ વિકાસ માટે ગુજરાતમાં જાેડાઈ જવા આવેદન આપ્યુ-સુરગાણા સીમા સંઘર્ષ સમિતિએ નાસિક કલેકટર અને મંત્રી સાથે બેઠક કરી અમારા...

ચિખલી પાસે શેરડીની ટ્રકને અથડાતા કાર કેનાલમાં પડી ચીખલી, અમદાવાદ જીલ્લાના મિત્રો શિરડી સાંઈબાબા અને શનિદેવના દર્શન કરી પરત ફરી...

મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ તમામ ઉમેદવારોનો સફાયો કર્યો, ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ (એજન્સી) સુરત, ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો...

ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર ભગવો લહેરાયો -મોદી મેજીક સાથે નરેન્દ્ર - ભુપેન્દ્રની ડબલ એન્જીનની સરકારે ભરૂચમાં જીતના તમામ રેકોર્ડ...

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ જિલ્લા મા વડાંપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જાદુ ચાલી જતા જિલ્લા ની પાંચેય બેઠક પર ભાજપનો જવલંત વિજય...

ધાનેરાથી માવજી દેસાઈ, બાયડથી ધવલ સિંહ ઝાલા અને વાઘોડિયા બેઠક પરથી  ધર્મેન્દ્રસિંહ વાઘેલા- ભાજપના ત્રણેય બળવાખોર નેતાઓ અપક્ષમાંથી ચૂંટણી જીતી...

ભાજપના અરવિંદ રાણાને ૭૩૧૪૨ મત જ્યારે કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ૫૯૧૩૫ મત મળ્યા સુરત,  ભાજપ માટે ડેન્જર ઝોનમાં મુકાયેલી સુરત પુર્વ...

અમદાવાદમાં ભાજપનો દબદબો - દાણીલીમડા અને જમાલપુર-ખાડિયા સિવાય કોંગ્રેસનો સફાયો દાણીલીમડા વિધાનસભા પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય શૈલેષ પરમાર અને જમાલપુર-ખાડિયા...

(એજન્સી)જામજાેધપુર, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ત્રીજાે મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીનુ સૂરસૂરિયુ નીકળી ગયું છે. ચૂંટણી પરિણામોમાં...

(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ સતત સાતમી વખત બહુમતી મેળવીને સત્તા મેળવી લીધી...

(એજન્સી)અમરેલી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તમામ બેઠકોનું લભભગ પરિણામ આવી ચૂક્યું છે અને ભાજપે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે. પ્રાપ્ત...

ગાંધીનગરની પાંચ સીટમાં ઐતિહાસિક જીત સાથે કમળ ખીલ્યું (પ્રતિનિધિ)ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે ત્યારે સર્વત્ર ભાજપનો ભગવો...

નવી દિલ્હી, ગોહાનાના કિશનપુરામાં રહેતી મહિલાના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ ૯૯ હજાર ૯૯૭ રૂપિયાની ચોરી કરી હતી. જ્યારે પીડિતાના મોબાઈલ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.