Western Times News

Gujarati News

અબુ ધાબી, દક્ષિણ આફ્રિકામાં ભ્રષ્ટાચારના આરોપી ભારતીય ઉદ્યોગપતિ ગુપ્તા બ્રધર્સની સંયુક્ત આરબ અમીરાતમાં ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકી સરકારે...

દક્ષિણ તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ, આ દરમિયાન ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ, બુધવારથી ત્રણ દિવસ ગુજરાતમાં...

જૂનાગઢ, ગુજરાતમાં વરસાદ કેવો પડશે ને ક્યારથી પડશે? આ સવાલોનો જવાબ દેશી આગાહીકારો આપી રહ્યા છે જે સાંભળીને મન ખુશ...

ગાંધીનગર,રાજ્યના શિક્ષકોના વર્ષો જુના પ્રશ્નોના એક સાથે ઉકેલ લાવી ઐતિહાસિક ર્નિણય કરવા બદલ આજે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત (માધ્યમિક, ઉચ્ચતર...

મુંબઈ,નબળા વૈશ્વિક સંકેતો અને વિદેશી ભંડોળના સતત આઉટફ્લોને કારણે સ્થાનિક શેરબજારો સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટ્યા હતા. આજે સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ...

મહેસાણા,દૂધસાગર ડેરી જિલ્લામાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે. તેમજ દૂધસાગર ડેરી વાર્ષિક હજારો કરોડોનું ટન ઓવર...

સુરત, સુરતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની...

નવીદિલ્હી,દિલ્હીવાસીઓને હજુ થોડા દિવસો સુધી ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ૮-૯ જૂન સુધી દિલ્હીમાં અલગ-અલગ...

મુંબઈ,મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠક...

લખનૌ,ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના આનંદપુર ગામના ગૌરવ કુમારની ફેસબુક પર એક યુવતી...

મુંબઇ,૨૦૧૭ની મિસ વર્લ્‌ડ સ્પર્ધાની વિજેતા, માનુષી છિલ્લર બોલિવૂડની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક છે. સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર માનુષીએ...

વરસાદી કાંસની આરસીસી પાંચ ફૂટ ઊંચી બનાવેલી ગટરમાં સિમેન્ટનો ઉપયોગ ન કરાયો હોય તેવા ચોંકાવનારો દ્રશ્ય સામે આવતા અનેક સવાલો....

મુંબઈ, મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે સોમવારે ઉચ્ચ સ્તરીય...

ચંડીગઢ, કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજાેત સિંહ સિદ્ધુને લીવર સંબંધિત સમસ્યા સામે આવ્યા બાદ સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા...

મુંબઇ, મહારાષ્ટ્રમાં ૧૦ જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી પહેલા શિવસેનાએ તેના ધારાસભ્યોને મલાડની એક હોટલમાં શિફ્ટ કર્યા છે. આ પહેલા મુખ્યમંત્રીના...

નવીદિલ્હી, દેશના અનેક ભાગોમાં ગરમીની અસર જાેવા મળી રહી છે. એક તરફ જ્યાં દરરોજ વધી રહેલા તાપમાને દિલ્હી સહિત ઉત્તર...

ભુવનેશ્વર, ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ તેમની શક્તિશાળી ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું છે....

અમદાવાદ, 7મી જૂન-2022:* વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ સાથેની આંતરરાષ્ટ્રીય રાઈડ-હેલિંગ સેવા ઈન્ડ્રાઈવર એ અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરો...

ચંડીગઢ, ગયા મહિને પંજાબના ગુપ્તચર વિભાગની ઓફિસ પર થયેલા હુમલા બાદ હવે પંજાબની જેલોમાં આતંકવાદી હુમલાનો ભય છે. ગુપ્તચર એજન્સીઓએ...

નવીદિલ્હી, અલ્ટીમેટ ખો-ખોને જબરદસ્ત પ્રોત્સાહન આપતાં કોર્પોરેટ જાયન્ટ્‌સ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપે લીગમાં અનુક્રમે ગુજરાત અને તેલંગાણા ફ્રેન્ચાઇઝી ખરીદી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.