Western Times News

Gujarati News

અમદાવાદ, ભારતીય તપાસ એજન્સીઓનું કામનું ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ચાઈનીઝ કંપનીઓ પર મંગળવારથી શરૂ થયેલ દરોડાની કાર્યવાહી...

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામુ આપ્યુ છે. તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળી રહ્યા હતા. મુખ્તાર રાજ્યસભાના સદસ્ય...

ગાંધીનગર, રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી સંભાવનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ...

ડોલો ટેબ્લેટ્‌સના ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી તથા ડિરેક્ટરના ઠેકાણા પર દરોડા બેંગાલુરૂ, આવકવેરા વિભાગે બેંગાલુરૂ ખાતે 'ડોલો' ટેબ્લેટ્‌સના...

છેલ્લા ૧૮ દિવસમાં સ્પીસજેટના વિમાનોમાં ખામીની આઠમી ઘટના: સ્પાઈસજેટના વિમાનમાં વધુ એક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ચીનના ચોંગક્વિંગ જઈ રહેલું...

નડિયાદ, નડિયાદ કલેક્ટર કચેરીમાં જન સુવિધા કેન્દ્રમાં ૩ માસથી ટોકન મશીન બંધ રહેતા અરજદારોને ટેબલે ટેબલે લાઈનોમાં ઊભા રહેવાની ફરજ...

દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાયન્સ સીટી ખાતેથી આવતીકાલે  તા.૭મી જુલાઇના રોજ લોન્ચિંગ કરશે...

નવીદિલ્હી,સરકાર માટે મોટો આંચકો છે. જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધીને ૭.૮૦ ટકા...

નવીદિલ્હી, ૬ ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયાના પ્રથમ દિવસે મંગળવારે રામાયણી ચાયવાલા તરીકે ઓળખાતા વ્યકિત સહિત પાંચ લોકોએ...

કોલકતા,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલને લઈને મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે ઉદ્ધવ સરકારને પછાડવા...

ગાંધીનગર, ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી, જેમાં  એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી...

અમદાવાદ, રિક્ષા અને વાનમાં પોતાના બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જાે તમે પણ ડ્રાઇવરની...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કેટલાક આદેશો વિરૂદ્ધ ટિ્‌વટરે કર્ણાટક હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. કંપનીએ કંન્ટેંટને લઇને સરકારના કેટલાક આદેશોને પરત લેવાની...

રાયપુર, આવકવેરા વિભાગે છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં એક સાથે કાર્યવાહી કરી છે. કહેવાય છે કે આવકવેરા વિભાગે કોલસા પરિવહન અને અન્ય...

નવીદિલ્હી, હાલમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડીને ઘાયલ થયા હતા. ત્યારથી તેમની હાલત ગંભીર છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.