Western Times News

Gujarati News

વલસાડ, વલસાડ તાલુકાના હિંગાળાજ ગામમાં વીજપોલ પર કામગીરી કરી રહેલા વાયરમેનને વીજકરંટ લાગતા ઘટનાસ્તળે જ મોત નિપજ્યું હતું. વીજકંપની દ્વારા...

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપે નબળા બૂથો પર મજબૂત થવા માટે ધારાસભ્યો અને સાંસદોને કામે...

ગાંધીનગર, જાન્યુઆરીમાં ગુજરાત સરકાર દ્વારા ટેટ-૧ અને ટેટ-૨ની ૨૦૧૯ની ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઝડપી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાના પુરાવારૂપ વધુ એક હત્યાની લોહિયાળ ઘટના પ્રકાસમાં આવી છે. રાત્રિના સમયગાળા...

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ આજે પોતાના કાર્યક્રમના બીજાે તબક્કો અમદાવાદથી શરૂ કર્યો હતો.આ તબક્કામાં તેઓ...

ગાંધીનગર, છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષમાં ડિજિટલ ઈકોનોમીની શરૂઆત થઇ છે. જેમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિજિટલ ઈકોનોમી હોવાથી...

ગાંધીનગર, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના સતત માર્ગદર્શનમાં સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા ૫૪૭...

રાજકોટ, રાજકોટમાં ભાજપની કારોબારી બેઠક મળી હતી. ડો.ભરત બોઘરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જાેકે,...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર તૈનાત એક પોલીસકર્મીએ ગોળીબાર કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું...

વિશ્વની સૌથી મોટી ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના આગામી પાંચ વર્ષના મીડિયા રાઈટ્‌સ ખરીદવા રવિવારે હરાજી મુંબઈ, ભારતની સૌથી મોટી રિટેલ ચેઈન...

શાળાના બાળકોના આ સ્થળોની મુલાકાત માટેનો પ્રવાસ ખર્ચ સહિત અન્ય આનુષાંગિક વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાશે શિક્ષણ મંત્રી શ્રી...

વોશિંગ્ટન, યુએસમાં ૬ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, યુએસ કેપિટલ (અમેરિકી સાંસદ) માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા કરવામાં આવેલા...

વોશ્ગિંટન, અમેરિકામાં અલગ-અલગ જગ્યાએ ખુલ્લેઆમ ગોળીબારની ઘટનાઓ સામે આવી રહી છે અને જેમાં નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. અમેરિકાના...

નવી દિલ્હી, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મદ્રાસના સંશોધકોએ માનવીય હસ્તક્ષેપ વગર જ સેપ્ટિક ટેન્કની સફાઈ કરી શકાય તે માટે...

મુંબઈ, ફિલ્મ અભિનેત્રી પૂજા હેગડને મુંબઈથી ફલાઈટમાં જતી વખતે માઠો અનુભવ થયો હતો. તેની કોશ્ચ્‌યુમ આસિસ્ટન્ટ સાથે ઈન્ડિગો એરલાઈન્સના એક...

નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય એજન્સી ઈન્ટરપોલે ગેંગસ્ટર સતિંદરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી દીધી છે. સીબીઆઈએ...

નવી દિલ્હી, ટોચની બ્લૂચિપ કંપનીઓમાં સીઈઓને મળતા પગાર અને ભથ્થા હંમેશાથી ચોંકાવનારા રહ્યા છે. તેમાં પણ આઈટી કંપનીઓ તગડો પગાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.