અમદાવાદ, મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. રોકાણ માટેની...
અમદાવાદ, સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો નિયમ વિરુદ્ધ રેસિડન્ટ ડોક્ટરો પાસે પર્સનલ કામ કરાવતા હોવાના વિવાદને લઈને હવે સિવિલ ઓથોરીટીએ એક...
અમદાવાદ, એક સમયે જે સરકારી શાળામાં કોઇ વાલીઓ પોતાના બાળકને ભણાવવા માંગતા ન હતા તે સરકારી શાળામાં હવે પ્રવેશ લેવા...
દાહોદ , સલામત સવારી એસટી અમારીનું સુત્ર હવે અવળી રીતે સાર્થક થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદથી આહવા...
અમદાવાદ, બિટમેક્સેવિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ્સમાંના એક, રિટેલ અને સંસ્થાકીય વેપારીઓ માટે બિટમેક્સ સ્પોટ એક્સચેન્જ શરૂ કરવાની જાહેરાત કરી...
ગાંધીનગર, રાજ્યભરના લાખો શિક્ષકો અમારો પરિવાર છે. તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ-નિરાકરણ લાવવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારની...
અરવલ્લી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ-મિતભાષી, સાદગીપૂર્ણ અને માનવીય સંવેદના સભર વ્યવહારથી ગુજરાતના જન-જનમાં ‘આપણા ભૂપેન્દ્રભાઇ’ તરીકે લોકચાહના મેળવતા રહ્યા છે....
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ...
અલવર, અલવર જિલ્લાના માલાખોડા વિસ્તારમાં જાન નીકળતી વખતે જૂની અદાવતમાં બે ભાઈઓએ એક જાનૈયાને માર માર્યો હતો. આરોપી બંને ભાઈઓએ...
અમદાવાદ, કોંગ્રેસમાંથી રાજીનામું હવે ક્યાં જવાનું છે તે હજુ પણ હાર્દિક પટેલે સસ્પેન્સ રાખ્યું છે. હાર્દિકે કહ્યું જે પાર્ટી દેશ...
અમદાવાદ, કોંગ્રેસ છોડ્યાના બીજા જ દિવસે હાર્દિકે પત્રકાર પરિષદ બોલાવીને કોંગ્રેસ પર એકથી એક પ્રહારો કર્યા. જાણે સવા ત્રણ વર્ષ...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૪ મેએ જાપાનના પ્રવાસે જશે. અહીં ચોથા ક્વાડ સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ટોક્યો...
નવી દિલ્હી, ગત વર્ષે સામે આવેલા અને ખૂબ જ ચર્ચિત એવા કથિત પોર્ન રેકેટ કેસ મામલે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના...
મુંબઇ, ખાદ્યતેલોના ઉંચા ભાવની સમસ્યાનો સામનો કરી રહેલા ભારતીયો માટે રાહતજનક સમાચાર આવ્યા છે. ઇન્ડોનેશિયાએ ૨૩ મે, ૨૦૨૨ સોમવારથી પામતેલની...
લખમીપુર ખીરી, કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ભત્રીજાનું બુધવારે મોટરસાઈકલ પર વૃક્ષની ડાળી પડવાથી મૃત્યુ થઈ ગયું છે. પોલીસે આ જાણકારી...
મુંબઈ, કન્નડ ટીવી એકટ્રેસ ચેતના રાજનું લીપોસક્શન સર્જરી દરમિયાન તબીબી ગફલતના કારણે મોત થયાના કિસ્સામાં નવો ઘટસ્ફોટ થયો છે. ચેતનાએ...
મુંબઈ, બોલિવુડ પાસે ઓરિજિનલ સ્ટોરી આઇડિયાની ભારે તંગી પ્રવર્તી રહી હોય તેમ રીમેક, સિકવલ અને ડબ ફિલ્મોના સહારે ગાડું ગબડાવાઈ...
નવી દિલ્હી, રશિયન સંરક્ષણ મંત્રાલયનું કહેવુ છે કે આ અઠવાડિયે અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ યુક્રેનિયન લડવૈયાઓએ યુદ્ધગસ્ત શહેર મારિયુપોલના એઝોવસ્ટલ...
મુંબઈ, મહારાષ્ટ્રમાં ૬ રાજ્યસભા સીટો પર ૧૦ જૂને ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકોનું ગણિત જાેઈએ તો ભાજપ સરળતાથી ૨ બેઠકો...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહત્વના ર્નિણયમાં જણાવ્યું કે, જીએસટી પરિષદની ભલામણો કેન્દ્ર અને રાજ્યો પર બાધ્યકારી નથી. મતલબ...
નવી દિલ્હી, કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. એનઆઈએ કોર્ટે યાસીન મલિકને દોષિત ગણાવ્યો...
નવી દિલ્હી, ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા પોતાની સાદગી માટે જાણીતા છે. જાે દુનિયામાં વિનમ્ર ઉદ્યોગપતિઓની ગણતરી થાય તો તેમને...
તે ઘણી બધી શ્રેષ્ઠ-વર્ગની સુવિધાઓ પ્રદાન કરે છે અને પ્રીમિયમ D- SUV સેગમેન્ટને વિક્ષેપિત કરવા માટે શુદ્ધિકરણ, સોફિસ્ટિકેશન અને 4x4...
નવી દિલ્હી, પાકિસ્તાની સુરક્ષા એજન્સી આઈએસઆઈ અને સરહદ પાર બેઠેલા આતંકવાદી સંગઠનના લીડર ભારતમાં અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે....
અમદાવાદ, જાહેર જીવનના 7 અને કોંગ્રેસી નેતા તરીકેની 4-4.5 વર્ષની કરિયર બાદ હાર્દિક પટેલે ગત રોજ (બુધવારે) કોંગ્રેસના તમામ પદેથી રાજીનામુ...