Western Times News

Gujarati News

મુંબઇ, મહારાષ્ટ્ર સરકારે મંગળવારે કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા ૧૭ હજાર લોકોના પરિવારજનોને ૫૦-૫૦ હજાર રૂપિયા આપવાનો આદેશ જારી કર્યો છે....

ગાંધીનગર, ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે.આ પહેલા એક ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું...

 કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી...

સેલવાસા, આગામી ચોમાસાને ધ્યાને રાખી સેલવાસમાં પ્રિ-મોન્સૂનની પૂરજાેશમાં કામગીરી ચાલી રહી છે. પ્રિ-મોન્સૂનની કામગીરીમાં સેલવાસમાં રોબોટની મદદ લેવામાં આવી રહી...

ગીર-સોમનાથ, ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે...

સિવિલના તબીબોએ મારા સ્વપ્નને પાંખો આપી- સાયના - બાળપણથી સમસ્યાઓ વચ્ચે જીવી છું પરંતુ ક્યારેય હાર ના માની. સ્વપ્નને પૂર્ણ...

બોટાદ, કેરળમાં ૨૯મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. તેની સાથે જ ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેનો અંદાજ લગાવવામાં આવી...

કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળક માટે વડાપ્રધાનશ્રી દ્વારા ૨૯ મે ૨૦૨૧ ના રોજ ‘’પીએમ કેર ફોર ચિલ્ડ્રન’’ યોજના શરૂ કરવામાં...

સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ તથા સંલગ્ન હોસ્પિટલની સ્થાપના ઇ.સ.1956માં થઈ હતી, જે અમદાવાદની જુનામાં જુની આયુર્વેદ કોલેજ છે ,તેમાં BAMS...

કોઈપણ રાષ્ટ્ર, રાજ્ય કે સમાજના વિકાસના પાયામાં શિક્ષણમુખ્ય બાબત, બીબાઢાળ અને કાલ બાહ્ય શિક્ષણના સ્થાને ઇન્ક્લુઝિવ અને ઇક્વિટેબલ શિક્ષણ પૂરું...

મુંબઈ, પંજાબના ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસો બાદ મુંબઈ પોલીસે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. Mumbai...

મુંબઈ, ટીવી એક્ટ્રેસ છવી મિત્તલ થોડા દિવસો પહેલા બ્રેસ્ટ કેન્સર સર્જરીને લઈને ચર્ચામાં આવી હતી. સર્જરી બાદ અભિનેત્રીએ ઘણી હિંમત...

મુંબઈ, ૯૦ના દશકામાં પોતાના સોન્ગથી લોકોને પ્રેમનો અર્થ સમજાવનાર અને રોમાન્સ કરતાં શીખવનારા સિંગર કૃષ્ણકુમાર કુન્નથ ઉર્ફે કેકે આ દુનિયામાં...

આ જોડાણ સાથે કેશફ્રી પેમેન્ટ્સ તમામ મુખ્ય કાર્ડ નેટવર્કમાં સર્ટિફાઇડ અને કમ્પ્લાયન્ટ પેમેન્ટ ટોકનાઇઝેશન સર્વિસ પ્રોવાઇડર બની બેંગાલુરુ, અગ્રણી પેમેન્ટ્સ...

૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાનથી મળેલા ૨૧૦ અંગોને ૧૮૭ જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.