Western Times News

Gujarati News

Search Results for: પોરબંદર

પોરબંદર,ઓમાનના સલાલાથી ૨૨ નોટિકલ માઈલ દૂર દરિયામાં પોરબંદરના એક જહાજે જળસમાધિ લઇ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઈથી યમન...

માત્ર વાવેતર નહીં કાયમી ઉછેર માટે બે વર્ષ સુધી દત્તક પણ લીધા પોરબંદર, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા ‘ગ્રીન પોરબંદર’ પ્રોજેકટ...

ગાંધીનગર,આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મિશન જિલ્લા રમત સંકૂલ પોરબંદર ને અન્ય જિલ્લાની સરખામણીમાં સૌથી વધુ ૬૨ વિદ્યાર્થીઓની જિલ્લાકક્ષા સ્પોર્ટ્‌સ...

પોરબંદર, એક તરફ વરસાદી માહોલ છે ત્યારે દરિયામાં પણ કરંટ જાેવા મળતો હોય છે, આવી સ્થિતિમાં પોરબંદરના દરિયામાં દુઃખદ ઘટના...

અમદાવાદ, ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી પરશોત્તમ રૂપાલાએ 09 મે 2022ના રોજ પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે...

ભૂજ, ભૂજના હરામીનાળામાં પાકિસ્તાની બોટના સફળ જાપ્તા બાદ સુરક્ષા એજન્સીઓને ગુજરાતના દરિયાકિનારે એક મોટી સફળતા મળી છે. ગુજરાતના સમુદ્રમાંથી શનિવારે...

ગાંધીનગર, રાજયમાં છાસવારે ભૂકંપ આવ્યાની ઘટના બનતી હોય છે . જે અંતર્ગત પોરબંદરમાં મધરાત્રે અઢી કલાકના અંતરમાં બે થી વધુની...

અમદાવાદ, ગુલાબ વાવાઝોડાની અસરને પગલે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદની આગાહીને...

સોમનાથ, પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે શુક્રવારે વહેલી સવારે ગમખ્‍વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ...

રોડ પર તિરાડો, વીજપોલના ખુલ્લા બોક્ષથી વીજશોકનો ભય, કાટ ખાઈ ગયેલા લોખંડના દરવાજા જાેખમી, કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત પોરબંદર, પોરબંદર...

૨ાજકોટ,  યાત્રીકોની સુવિધાને ધ્યાનમાં ૨ાખી ૨ાજકોટ ડિવિઝનથી દોડતી પો૨બંદ૨-મુંબઈ સેન્ટ્રલ અને ઓખા-ભાવનગ૨ સ્પેશ્યલ ટ્રેનો ફ૨ી ચાલવવાનો નિર્ણય ક૨ાયો છે. ટ્રેન...

યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન 2.0 ના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કર્યો ફિટ...

ગામમાં સુવિધાયુક્ત ૧૮ બેડના કોવીડ કેર સેન્ટરમા દર્દીઓને મળે છે સારવાર  બંને ટાઈમ ભોજન, લીલા નાળિયેર અને મોસંબીનો તાજો રસ...

શારિરીક રીતે અશક્ત લોકો માટે ધન્વંતરી રથ આશીર્વાદ રૂપ: કોરોના પ્રતિરોધક રસી સ્થળ પર સરળતાથી મળે છે કોરોના પ્રતિરોધક રસીકરણ...

અમદાવાદ, પોરબંદર ખાતે ભારતીય નેવલ શીપ (INS) સરદાર પટેલ પર 09 માર્ચ 2021ના રોજ તટવર્તીય સુરક્ષા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું...

અમદાવાદ, ગુજરાતમાં 1640 કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં  સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં, રાજ્યમાં 102...

ભુજ - બરેલી, પોરબંદર - દિલ્હી સરાય રોહિલા અને પોરબંદર - મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનો હવે પશ્ચિમ રેલ્વે દ્વારા આંબલી રોડને...

અમદાવાદ,  રાષ્ટ્રીય ઓઇલ સ્પિલ ડિઝાસ્ટર કન્ટિજન્સી પ્લાન (NOSDCP)ને અનુરૂપ પોરબંદર ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1 દ્વારા પોરબંદર ખાતે 09 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી 2021 દરમિયાન જિલ્લા સ્તરે પ્રદૂષણ...

Ahmedabad,  પોરબંદર અને ગુજરાતના અન્ય બંદરો ખાતે ભારતીય નેવલ પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિના કારણે અહીં ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર આપવાની જરૂરિયાત...

INS સરદાર પટેલ ગુજરાત રાજ્યમાં ભારતીય નેવીનો ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (FOB) છે. પોરબંદર/ અન્ય બંદરો પર ભારતીય નેવલ પરિચાલન પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિની સાથે સાથે ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર પૂરો પાડવાની જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થઇ છે. ગુજરાત, દેશના મુખ્ય સમુદ્રકાંઠો ધરાવતા રાજ્યો પૈકી એક હોવાથી, અહીં જહાજ ઉદ્યોગ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે. ગુજરાત નેવલ ક્ષેત્રની વિવિધ ટેકનિકલ સહકારની જરૂરિયાતોમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશથી, આ પ્રદેશમાં મજબૂત અને કાર્યદક્ષ વેન્ડર બેઝ તૈયાર કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને માટે એટલે કે, ભારતીય નેવી અને ખાનગી ક્ષેત્રો માટે "ફાયદાકારક” સ્થિતિ બની શકે છે તેમજ પ્રાદેશિક કંપનીઓ કે જેઓ પોરબંદરની મુલાકાતે આવતા ભારતીય નેવીના જહાજોને સમયસર અને જથ્થાબંધ ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માંગે છે તેમના માટે સંભવિત વ્યવસાયની તકો ઉભી કરે છે. આ પ્રદેશમાં મજબૂત વેન્ડર બેઝ તૈયાર કરવાની દિશામાં, ભારતીય નેવીની ટેકનિકલ જરૂરિયાતો અને આ પ્રદેશમાં ઉપલબ્ધ ટેકનિકલ સમુદ્રી સુવિધાઓ વચ્ચેના અંતરાલ માટે સેતૂ તૈયાર કરવાની જરૂર છે. તદનુસાર, 20 નવેમ્બર 2020ના રોજ પોરબંદર ખાતે 'ટેકનિકલ વેન્ડર વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ મહત્વાકાંક્ષી કંપનીઓને પોતાનો વ્યવસાય વધારવા માટે અને રાષ્ટ્રના ગૌરવપૂર્ણ સંરક્ષણ દળ સાથે જોડાવા માટે આ વર્કશોપમાં ઉપસ્થિત રહેવાનો આદર્શ મંચ પૂરો પાડે છે. રસ ધરાવતી તમામ કંપનીઓને આ વેબ લિંક પર આપવામાં આવેલું ગૂગલ ફોર્મ ભરીને જમા કરાવવાની વિનંતી કરવામાં આવે છે - http://forms.gle/FhM3zcCTHF9cnYVx6

Ahmedabad,  આગામી તહેવારો (દિવાળી અને છથ પૂજા) ને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા 13 નવેમ્બર 2020 ના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.