Western Times News

Gujarati News

Search Results for: શેરબજાર

મુુંબઇ,ગત અઠવાડિયે શુક્રવારે જ્યાં બજારમાં તેજી જાેવા મળી ત્યાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની...

મુંબઇ, ભારતીય શેરબજાર આજે જાેરદાર ઘટાડા સાથે ખુલ્યું છે. રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને કારણે અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી સ્થાનિક શેરબજાર...

મુંબઇ, થોડા દિવસોની રાહત બાદ શેરબજારમાં વેચવાલીનો તબક્કો પાછો ફર્યો છે. સતત ઘટાડા બાદ આ સપ્તાહે બજારને થોડી રાહત મળી...

મુંબઇ, ભારતીય શેરબજારમાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઘટાડો આજે વધુ વધ્યો હતો. વૈશ્વિક બજાર અને ફુગાવાના આંકડાથી પરેશાન રોકાણકારોએ આજે સવારથી...

રાજકોટ, શેરબજારમાં નાણા ગુમાવતા રોકાણકારોએ જીવન ટૂંકાવી લીધાના અનેક બનાવો બન્યા છે ત્યારે આવો જ એક વધુ બનાવ રાજકોટમાં સામે...

મુંબઈ, બીએસઈ સેન્સેક્સમાં ૨૩૩ પોઈન્ટથી વધુનો ઘટાડો થતાં શુક્રવારે સતત ત્રીજા દિવસે શેરબજારો ઘટ્યા હતા. વૈશ્વિક ઈક્વિટી બજારોમાં મિશ્ર વલણ...

મુંબઈ, સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર મજબૂત ગતિ સાથે બંધ થયું હતું. જ્યારે બીએસઈ સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટના વધારા સાથે...

મુંબઇ, ગુરુવારે એશિયન શેરબજારોમાં જાેરદાર ઉછાળા સાથે ભારતીય શેરબજારો જાેરદાર મોમેન્ટમ સાથે ખુલ્યા છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૧૫૦...

મુંબઇ, શેરબજાર આજે ફરી ઘટાડા સાથે ખુલ્યું છે અને વૈશ્વિક શેરબજારોના ખરાબ સેન્ટિમેન્ટની અસર સ્થાનિક શેરબજાર પર પણ પડી છે....

મુંબઇ, ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ ખૂબ જ અશુભ સાબિત થયો છે. રશિયા અને યુક્રેનના તણાવને કારણે શેરબજારો ભારે ઘટાડા...

મુંબઇ, શેરબજારની શરૂઆત આજે લીલા નિશાનમાં જાેવા મળી છે. ગઈકાલની જબરદસ્ત તેજી બાદ આજે પણ શેરબજાર ઊંચા સ્તર પર ખુલવામાં...

મુંબઇ, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ટ્રેડિંગમાં સતત વૃદ્ધિ...

અમદાવાદ, સ્ટોક માર્કેટમાં રોકાણ કરનારાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, તેવામાં ગુજરાતમાં તો રોકાણકારોનો આંકડો ૧ કરોડને પાર કરી...

મુંબઈ, ભારતીય શેરબજારોમાં આજે રેકોર્ડ વધારો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૯૫૮ અંક વધી ૫૯૮૮૫ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી...

મુંબઈ, ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઉછાળો જાેવા મળી રહ્યો છે. શેરબજારે ફરી એકવાર ઈતિહાસ સજ્ર્યાે હતો. પ્રથમવાર સેન્સેક્સ...

ટાઈટન કંપની, એસ્કોર્ટ્‌સ, ક્રિસિલ, જ્યુબિલિયન્ટ લાઈફ, લુપિન અને રોલીસ ઈન્ડિયામાં જંગી રોકાણ છે- ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ ૧૪ હજાર કરોડ પર...

સેન્સેક્સ ૬૬ પોઈન્ટ તૂટ્યોઃ એરટેલને સૌથી વધુ ઘટાડો ટાટા સ્ટીલ, ઓએનજીસી અને ટીસીએસના શેરો તૂટ્યા મુંબઈ,  શેરબજારમાં પાંચ દિવસથી સતત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.