ઔરંગાબાદ, શહેર પોલીસ સ્ટેશનના અલી નગર સ્થિત જંકયાર્ડમાં બ્લાસ્ટ થતાં બે લોકોના મોત થયા હતા. મૃતકની ઓળખ અલીનગરના રહેવાસી ધનજીત...
હૈદરાબાદ, કર્ણાટકના ઉડુપીમાં શરૂ થયેલો હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં મંડ્યાની એક કોલેજમાંથી એક વીડિયો સામે આવ્યો...
મુંબઈ, બોલિવૂડના બેસ્ટ કપલની વાત કરીએ તો શાહરૂખ અને કાજાેલની જાેડીને લોકો હંમેશાથી પસંદ કરે છે. પરંતુ જાે તેમના બાળકો...
મુંબઈ, ફેમસ અભિનેત્રી નેહા પેન્ડસેએ હવે પ્રખ્યાત ફેમિલી કૉમેડી શો ભાભીજી ઘર પર હૈ જાેઈન કર્યો હતો. આ શૉ માં...
મુંબઈ, બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં લગ્નનો માહોલ છે. કેટરિના કૈફ, રાજકુમાર રાવ, અંકિતા લોખંડે, મૌની રોય પછી કરિશ્મા તન્ના લગ્નના...
નવી દિલ્હી, કોરોના સામે ભારતમાં રસીકરણ તો ચાલી જ રહ્યુ છે પણ હવે તેની સામે લડવા માટે એક નવુ હથિયાર...
મુંબઈ, ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરે જ્યારે ૬ ફેબ્રુઆરીના રોજ અંતિમ શ્વાસ લીધા ત્યારે દેશભરના લોકો શોકમગ્ન થઈ ગયા હતા....
અમદાવાદ:હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અને ભારતની અગ્રણી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડએ આજે ગુજરાતના બજારમાં ઇ-કોમેટ સ્ટાર ICV CNG રેન્જ...
મુંબઈ, રિયાલિટી શૉ Shark Tank India (શાર્ક ટેન્ક ઈન્ડિયા)ની પ્રથમ સિઝન ભારતમાં પ્રસારિત થઈ અને લોકોના દિલોમાં છવાઈ ગઈ. ૪...
મુંબઈ, યૂલિયા વંતૂર હાલ તેના સોન્ગ 'મેં ચલા'ના કારણે હેડલાઈન્સમાં છવાયેલી છે, જેમાં તેના કથિત બોયફ્રેન્ડ સલમાન ખાન (સલમાન ખાન)...
મુંબઈ, બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ કરોડોની સંખ્યામાં છે. સલમાન ખાનના ફેન્સ હંમેશા તેની અપકમિંગ ફિલ્મની આતુરતાથી રાહ જાેતા હોય...
તહેરાન, ઈરાનથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. વાત જાણે એમ છે કે ૧૧ વર્ષના માસૂમના પ્રાઈવેટ પાર્ટમાં મેટલ...
નવી દિલ્હી, કટોકટીની કોઈ પણ સ્થિતિમાં, અગ્નિશામકો સ્થળ પર પહોંચતાની સાથે જ તેને કાબૂમાં કરવા માટે કટિબદ્ધ હોય છે. જાે...
નવી દિલ્હી, કોરોનાના કારણે એવી વસ્તુઓ થઈ હતી જેની આપણે કલ્પના પણ નહીં કરી હોય. આવું જ કંઈક યુનાઇટેડ કિંગડમની...
નવી દિલ્હી, જ્યારે સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ પૂરો થવા લાગે છે તો બે લોકો વચ્ચે અંતર આવવા લાગે છે. ઘણી...
લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ૧૦ જાન્યુઆરીએ પહેલા તબક્કાનું મતદાન થાય તે પહેલા રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ને મોટી...
ગાંધીનગર, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરીની ૩૪૩૭ જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જગ્યા...
અમદાવાદ, ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં એક દલિત વરરાજાના વરઘોડાને રોકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દલિત યુવક ઘોડા પર બેસીને...
અમદાવાદ, કોરોનાને માત આપ્યા બાદ ૩થી ૬ મહિના સુધી પેટ સંબંધિત જુદી જુદી સમસ્યાઓથી સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી...
ખેડા, મોડી રાતે નડિયાદ કપડવંજ રોડ પર વીણા પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસ રાજસ્થાન થી સુરત જઈ...
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ખેતરમાં જવાના રસ્તા બાબતે પાડોશી ખેતર માલિકના ત્રાસથી કંટાળી એક જ પરિવારના ચાર...
કાશ્મીર પોલીસે અનંતનાગ જિલ્લામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓ સહિત 11...
અમદાવાદ, લગ્ન બાદ પરિણીતાને ત્રણેક મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતા એ પતિ અને...
અમદાવાદ, ગુજરાતમાં હાલ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે અને મોડી સાંજથી ઠંડી હોય છે જ્યારે બપોરે...
ગાંધીનગર, આસિત વોરાએ સોમવારે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમન પદેથી રાજીનામું આપી દીધુ હતું. જાેકે, ૨૪ કલાકની અંદર જ સરકાર...