Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ, “પ્રકૃતિનું જતન આપણે જેટલું કરીશું તેટલુ જ પ્રકૃતિ આપણુ જતન કરશે” પ્રકૃતિનું જતન કરવા માટે વૃક્ષારોપણ- હરિયાળી ઉત્તમ...

(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં દારૂબંધી માત્ર નામની અને કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ સહિત ગુજરાતના કોઇ...

બેંગ્લોર, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને બે મેચની શ્રેણીમાં એકતરફી જીત નોંધાવી હતી. ભારતે રમતના ત્રીજા...

(પ્રતિનિધિ) અમદાવાદ, જાહેર સ્થળોએ રાજકારણની ચર્ચા કરનાર સામાન્ય નાગરિક જાણે કે લડાઈ પર ઉતરી આવતા હોય તેવી ખેંચતાણ ચાલતી હોય...

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૯મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ એકવાર ફરીથી રશિયાના રાષ્ટ્રપતિ...

પડોશી સાથેના સંબંધોમાં આપણે આપણું નિરીક્ષણ કરવું કે મારા થકી તેમને કોઈ તકલીફ તો થતી નથી.-ગંદકી, પ્રદુષણ પણ આપણા દ્વારા...

જબલપુર, ચાલુ નાણાકીય વર્ષમાં પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર વિભાગના મુખ્ય ટિકિટ ચેકરે ટિકિટ વિના મુસાફરી કરી રહેલા મુસાફરો પાસેથી ૧.૭૦...

નવી દિલ્હી, દેશમાં કોરોનાના કારણે બેરોજગારીના પ્રમાણમાં વૃદ્ધિ થઇ હોવાના અનેક અહેવાલ બાદ આજે પ્રથમ વખત કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે...

નવી દિલ્હી, દેશમાં મોંઘવારી વધશે એવા અંદાજાે ફરી સાચા પુરવાર થયા છે. જાન્યુઆરી મહિનામાં દેશમાં જથ્થાબંધ ચીજાેનો ફુગાવો (ડબલ્યૂપીઆઈ) ૧૨.૯૬...

અમદાવાદ, દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં બુટલેગરોનો વાહનમાં અન્ય સામાનની...

ગાંધીનગર, ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ વર્ગ-૨ની કુલ ૧૪૬૭ જગ્યાઓમાંથી ૧૨૯૨ એટલે કે ૮૮ ટકા જગ્યાઓ...

ગાંધીનગર, અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યનો કોઇ પણ ગરીબ પરિવાર કે નાગરિક ભૂખ્યો ન સુવે...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી સિંધિયાએ કહ્યું કે, કોંગ્રેસ મારો ભૂતકાળ છે, અને હું મારા ભૂતકાળ પર સમય બરબાદ કરવા માગતો નથી....

ભુવનેશ્વર, બીજેડી એ ઓડિશામાં જિલ્લા પરિષદની ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવી છે. બીજેડીએ ક્લીન સ્વીપ કરીને તમામ ૩૦ જિલ્લામાં જીતનો ઝંડો...

કીવ, રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ પોતાની સેના અને દેશના લોકોને સતત પ્રેરિત કરી રહ્યા છે. તેમનામાં દેશભક્તિની ભાવના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.