Western Times News

Gujarati News

અમદાવાદ, અમદાવાદની મહિલાઓનું સુરક્ષા કવચ વધારવા પોલીસે પ્રાયોગિક ધોરણે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં મહિલાઓ પાસે મહિલા સુરક્ષા સર્વે...

અમદાવાદ, અમદાવાદ ર્જીંય્ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી લઈક હુસેન બશીર અહમદ અંસારી નામના શખ્સની ધરપકડ કરાઈ છે. જેની...

અમદાવાદ, અમદાવાદના કાલુપુરમાં આવેલી વિજય-કો ઓપરેટિવ બેન્કમાં વર્ષના અંતિમ દિવસે ૯ લાખથી વધુની ચોરીની ઘટના બની હતી. દરિયાપુર પોલીસે સીસીટીવી...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં...

(પ્રતિનિધિ) નડીયાદ, પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી...

(પ્રતિનિધિ) ગાંધીનગર, મોબાઈલ ફોનની લૂંટ કરીને વેચવા માટે ફરતા ૩ ઇસમોને લોકલ ક્રાઇમની ટીમે કલોલ સિંદબાદ હોટલ થી રિક્ષા સાથે...

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાના કોન્ટ્રોકટ પરના સફાઇ કામદારો છેલ્લા વીસ દિવસથી વધુ સમયથી હડતાલ પર હતા. સફાઇ કર્મયોગીઓની પોલિસી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી.ડી. ઠાકર આર્ટ્‌સ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા માં તારીખ ૧૧- ૧ -૨૦૨૨ ના રોજ એન.એસ.એસ વિભાગ...

વડોદરા, સંસ્કારી નગરી વડોદરાનું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના...

અમદાવાદ, અમદાવાદમાંએક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૩ પતિ ધરાવતી મહિલાછૂટાછેડા લીધા વગર જ અન્ય પુરુષ...

નવી દિલ્હી, વડાપ્રધાનમોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુડુચેરી ખાતે ૨૫મા યુવામહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. યુવા મહોત્સવનો શુભારંભ કરીને વડાપ્રધાનેકહ્યું હતું...

નવીદિલ્હી, પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પર થયેલા સુરક્ષા ભંગની તપાસ માટે સુપ્રીમ કોર્ટે ચાર સભ્યોની સમિતિની નિમણૂક કરી...

નવી દિલ્હી, ભારત-ચીનસરહદે બની રહેલા સડક નિર્માણના કામમાં કાર્યરત મજૂરો હેલિકોપ્ટર દ્વારા મતઆપવા માટે જશે. ભારે બરફવર્ષાના કારણે બોર્ડર રોડ...

નવી દિલ્હી, દેશમાંકોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતતવધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે ૫ હજાર...

નવી દિલ્હી, સશસ્ત્રસીમા બળ એટલે કે, એસએસબીએ નેપાળને અડીને આવેલી ઉત્તર પ્રદેશની ૧૫ કિમી લાંબીસરહદ પર મસ્જિદ અને મદરેસાઓની સંખ્યાને...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા કેસમાં એક દિવસ ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર નવા સંક્રમણમાંભડકો થયો છે. ડિસેમ્બર મહિનાના અંતથી...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે....

નવી દિલ્હી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. પોતાના રસપ્રદ ટ્વીટના કારણે તેઓ ચર્ચામાં પણ રહે છે....

રાજકોટ, રાજકોટમાં ભાજપના કાર્યકરોએ શહેરના રાજશ્રી ટોકીઝ રોડ પરના પોશ વિસ્તારમાં હંગામો કરતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો ભાજપ કાર્યકરના પુત્રએ...

અમદાવાદ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહે છે. આ ઉપરાંત આપણા સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.