Western Times News

Gujarati News

નવી દિલ્હી, ભારતીય નૌસેનાના યુધ્ધ જહાજ INS દિલ્હી પરથી વધુ એક બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલનુ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. બ્રહ્મોસના...

બેંગલુરૂ, દેશની વર્તમાન સાંપ્રદાયિક ઘટનાઓ વચ્ચે કર્ણાટક સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે, ચાલુ શૈક્ષણિક...

લુધિયાણા , પંજાબના લુધિયાણા જિલ્લામાં મંગળવારે મોડી રાતે લગભગ પોણાત્રણ વાગ્યે ઝૂંપડીમાં આગ લાગવાથી લગભગ 7 લોકો જીવતા સળગી ગયા...

અમદાવાદ, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 21મી એપ્રિલે...

નવી દિલ્હી, દિલ્હીમાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામં આવ્યું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ બુધવારે તેમની...

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની કેબિનેટમાં સૌથી વધારે પીએમએલ એનના ૧૪ મંત્રી છે. તેના પછી બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપીના ૯...

નવીદિલ્હી, દેશભરમાં લાઉડસ્પીકરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ભાજપને સલાહ આપી છે કે...

અયોધ્યા, છેલ્લા ૭૦ વર્ષથી શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં જે સ્થાપિત મૂર્તિઓની લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. તે મૂર્તિઓને શ્રી...

ભોપાલ, મધ્યપ્રદેશ હાઈકોર્ટે યૌન ઉત્પીડન સાથે જાેડાયેલા એક મામલાની સુનાવણી કરતા લિવ-ઈન રિલેશનશિપ પર કડક ટિપ્પણી કરી છે. અદાલતે જાતીય...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ઉર્જા પ્રધાન આર.કે. સિંહે કોલસા મંત્રી પ્રહલાદ જાેશી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે...

નવી દિલ્હી, દિલ્હી કેપિટલ્સનો વધુ એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે IPL 2022માં આજે યોજાનારી મેચને લઈને આશંકાઓ...

તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવીના અધ્યક્ષસ્થાને “તાલુકાકક્ષાનો આરોગ્ય મેળો” યોજાયો ૬૭૨ જેટલા દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો :...

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે એક વ્યક્તિને, તે જેની સાથે ભાગી ગયો હતો તે મહિલાને ટ્રેસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખર્ચવામાં...

વડોદરા, એક બીમારી નામે સિકલસેલ એક મહિલા માટે આરોગ્ય ઉપરાંત કુટુંબમાં વિખવાદનું કારણ બની હતી.આખરે અભયમ મહિલા સુરક્ષા હેલ્પ લાઈન...

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું....

જિલ્લાના તમામ તાલુકાઓના ખેડુતભાઈઓ/બહેનો ને જણાવવામા આવ્યુ છે કે, ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં...

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.