હૈદરાબાદ, તેલંગાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના જગતિયાલ શહેરમાં રહેતા ૧૧ વર્ષના છોકરાએ માત્ર એટલા માટે આત્મહત્યા કરી...
નવીદિલ્હી, આજ ૧૦૫ દિવસ થઈ ગયા છે જયારે પેટ્રોલ અને ડીઝલના ભાવ માં રાહત આપવામાં આવી હોય. હાલમાં પેટ્રોલના ભાવમાં...
મુંબઇ, તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ કથિત ભાજપની જનવિરોધી નીતિઓ સામેના અભિયાનના ભાગરૂપે ૨૦ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ...
ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના ૭૫%ની છૂટ ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં...
ગાંધીનગર, ગુજરાતમાં આજે કોરોના નવા ૮૭૦ નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ ૨૨૨૧ દર્દીઓ સાજા પણ થયા હતા. અત્યાર...
અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન નીવડી. કેસના આંકડા પણ ઓછા હતા અને સામે મોત પણ ઓછા નોંધાયા. જાેકે, ત્રીજી...
અંબાજી, અંબાજી મંદિરમાં કોરોનાનો કહેર ઘટતા જ મોટો ર્નિણય કરાયો છે. અંબાજી મંદિરમાં હવે રજિસ્ટ્રેશન વગર એન્ટ્રી મળશે. અનેક શ્રદ્ધાળુઓ...
બીજાપુર, પોતાના ઇજનેર પતિને, નકસલીઓ ઉઠાવી ગયા પછી સોનાલી પવારે તેને છોડવા દર્દભરી અપીલ કરી હતી. પરંતુ તે બહેરાકાને અથડાતાં...
અમદાવાદ, જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ કોંગ્રેસના પ્રવક્તા હતા. તેમણે કાર્યકરોને સંબોધીને ૨ પાનાનો પત્ર લખ્યા છે...
અમદાવાદ, ભાજપ સરકારના મંત્રીઓને મંત્રી નિવાસસ્થાનમાં આલિશાન બંગલા ફાળવવામાં આવ્યા છે તેમ છતાંય આ જ મંત્રીઓ દ્વારા હજુ સુધી એમએલએ...
જૂનાગઢ, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થવા તરફ છે. ત્યારે કેન્દ્ર સરકારના સૂચન બાદ ગુજરાત સરકારે પણ કોરોનાને લઈ લગાવેલાં...
સુરત, સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાથી ચકચાર મચી છે. ત્યારે 3 દિવસના રિમાન્ડ પર રહેલા ફેનિલને સાથે રાખીને પોલીસે...
સુરત, ગુજારાતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે ,સુરતમાં પણ ક્રાઇમનો રેસિંયો ખુબ વધી રહ્યો છે ,છેલ્લા ૧૫ દિવસની અંદર...
નવીદિલ્હી, દેશના સૌથી મોટા બેંક કૌભાંડ મુદ્દે તપાસ એજન્સીઓ હવે સક્રિય થઈ ગઈ છે. ઈડી આ કેસમાં એબીજી શિપયાર્ડ વિરુદ્ધ...
મુંબઇ, શેરબજારમાં આજે તેજી સાથે બજાર ઓપન થયો હતો, સતત બીજા દિવસે પણ માર્કેટમાં અપ જાેવા મળ્યો છે, ઓટો અને...
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીની આર્મી મેડિકલ કોલેજમાં તૈનાત મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. કરોલબાગ પોલીસ સ્ટેશનની પોલીસે...
જૈસલમેર, રાજસ્થાનના જૈસલમેરમાં ૧૦ વર્ષના માસૂમની હત્યાના કેસનું ગુંચવાયેલું કોકડું ઉકલી ગયું છે. આ મામલે બાળકની માતા જ હત્યારણ નીકળી....
અમદાવાદ, કોરોનાના કેસમાં ઘટાડો થતા છેલ્લા બે વર્ષથી બંધ રહેલા પ્રિ પ્રાયમરી વર્ગો, આંગણવાડીઓ ફરી બાળકોના અવાજથી ગુંજી ઉઠ્યા છે....
સુરત, સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા...
જામનગર, જામનગર જિલ્લામાં ચાલુ શિયાળુ સીઝનમાં બેથી ત્રણ વખત માવઠાનો માર પડતા ખેડૂતોનો રોવાનો વારો આવ્યો છે. ખેડરોમાં વાવેલા જીરાના...
અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં ૫૦ વર્ષના વ્યક્તિએ ૩૨ વર્ષ બાદ મેડિકલનો અધૂરો અભ્યાસ પૂરો કરવા માટેની અરજી કરી છે. શિક્ષણ માટે...
વડોદરા, સુરતમાં બનેલી ગીષ્મા વેકરિયા હત્યા કેસને હજુ અઠવાડિયું નથી થયું ત્યા તો વડોદરા શહેરમાં જ સુરતની ઘટનાનું પુનરાવર્તન થતા...
મુંબઇ, રણવીર સિંહ એક શાનદાર અભિનેતા છે જે તેની ફિલ્મોની સાથે તેના સ્ટાઇલિશ દેખાવ માટે પણ જાણીતો છે. શૂટિંગ સેટ...
મુંબઇ, યે હૈ મહોબ્બતે ફેમ શિરીન મિર્ઝા અને પતિ હસન સરતાજ હાલ માલદીવ્સમાં હનીમૂન માણી રહ્યા છે. આમ તો બંને...
સાચા સમાજ સેવકની પ્રતિતી કરાવતા આરોગ્યમંત્રી-અંગદાતાના આંગણે જઇ પરીવારને સાંત્વના આપી આરોગ્ય પ્રધાન શ્રી ઋષિકેષ પટેલે અંગદાતા ભાવનાબેન ઠાકોરના આંગણે...
