Western Times News

Gujarati News

નવીદિલ્હી, અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા ભાજપમાં જાેડાઈ ગયા છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર...

બીજીંગ, લીક થયેલા ચીની દસ્તાવેજાેથી જાણવા મળ્યું છે કે શિનજિયાંગ ક્ષેત્રમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પાછળ ચીનના રાષ્ટ્રપતિ શી...

નવીદિલ્હી, ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા પછી, ભારતે અફઘાન નાગરિકોને ૨૦૦ ઈ-ઇમરજન્સી એક્સ-વેરાયટી વિઝા જારી કર્યા હતા, સરકારે બુધવારે રાજ્યસભામાં માહિતી...

સુરત, સુરતમાં સતત ગાંજાની માંગ વધતાં પોલીસ સફાળી થઇ ગઇ છે. અને તેમણે આ દિશામાં કડક કાર્યવાહી શરૂ કરી છે...

નવીદિલ્હી, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને...

નવીદિલ્લી, કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પોતાની જ પાર્ટી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક રેલીને...

નવીદિલ્હી, રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ખેડૂતોના આંદોલનને કારણે પંજાબ, હરિયાણા...

અયોધ્યા, અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની છે અને અયોધ્યામાં હાઇ અલર્ટ જાહેર કરવામાં...

ગાંધીનગર, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સમગ્ર વિશ્વમાં હાહાકાર મચેલો છે, ત્યારે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા...

ભોપાલ, વેબસિરીઝ મિર્ઝાપુરમાં લલિતનો રોલ કરનાર અને મુન્ના ભૈયાનો ખાસ મિત્ર બ્રહ્મા મિશ્રાનું નિધન થઈ ગયું છે. 29 નવેમ્બરના રોજ...

જામનગર, જામનગરમાં આજે આફિક્રા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ...

ચાંદખેડા વિસ્તારની ઘટના: બે દુકાનોમાં ચોરી (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ અચાનક જ વધી ગઈ છે ખાસ કરીને ચોરો જ્વેલર્સ...

મુંબઇ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં અઢી દાયકામાં રાજ્યની...

નવી દિલ્હી, સાઉથ આફ્રિકામાં દેખાયેલો કોરોનાનો નવો અને ખતરનાક મનાતો વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સાઉથ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મેસ્સે મુન્ચેન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (MMI)ના સહયોગથી આજે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે...

ઇન્ડસઇન્ડ બેંકએ વિદેશમાં વસતા ભારતીય સમુદાયના સ્વદેશ આગમનની ઉજવણી કરવા NRI હોમકમિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો મુંબઈ, ઇન્ડસઇન્ડ બેંકએ દેશમાં બિનનિવાસી...

મુંબઇ, જાણીતા કોમેડિયન કુણાલ કામરા અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તેમના કોમેડી શોમાં કુણાલ ક્યારેક મજાકમાં આવી વાતો કહે છે જેના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.