અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળથી ચાલતી ૪ જાેડી મેલ એક્સપ્રેસ/ડેમુ/મેમૂ ટ્રેનોમાં તા.૧૪ જાન્યુઆરી...
(એજન્સી) નવી દિલ્હી, ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપતા કહ્યું છે કે, જે લોકોએ કોવિડ-૧૯ વેક્સીન નથી...
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અસારવા-હિંમતનગર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ડુંગરપુર સુધી લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો...
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કાફેમાં મ્યુઝીક વગાડીને આવતા લોકોનુૃં મનોરંજન કરતા અનેક કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ...
(એજન્સી) અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસીને લઈને કડક વલણ અપનાવ્યા બાદ રાજય સરકાર તે મુદ્દે ગંભીર બની હતી અને...
ગાંધીનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવાના હેતુથી ગુજરાત સરકાર સાથે રૂ. પ.૯પ લાખ કરોડના...
અમદાવાદ, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે તો ઠંડીનું જાેર વધી જાય...
ગાંધીનગર, ગુજરાતમાં સી પ્લેન ઉડે તે પીએમ મોદીનું સપનું હતું. જે આખરે સાકાર થયું હતું. ૩૧ ઓક્ટોબરે એક્તા દિવસ પર...
ગાંધીનગર, રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા કોરોના સંક્રમિત થયા છે. તેમને હળવા લક્ષણો હોવાથી હોમ આઈસોલેશનમાં છે. જેથી તેમની સાથે સંપર્કમાં...
રાજકોટ, રાજકોટ જિલ્લાના સરધારમાં હરિપર જવાના રસ્તે પરપ્રાંતીય યુવકને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.તેની સાથે રહેલા...
રાજકોટ, એક અફવાના કારણે આજે રાજકોટ શહેરથી આશરે ૯૦ કિમી દૂર આવેલ ધોરાજી કોવિડ-૧૯ હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે અને રાજકોટ...
વોશિંગ્ટન, ઈશ્વરે શ્વાનને સૂંઘવાની અદ્ભૂત શક્તિ આપી છે. તેની મદદથી તે મનુષ્યને જાેખમથી બચાવવા માટે પોતાનો જીવ રેડી દે છે....
વોશિંગ્ટન, મોંઘવારીથી માત્ર ભારતના લોકો પરેશાન છે તેવુ નથી.અમેરિકામાં પણ મોંઘવારીએ ૪૦ વર્ષનો રેકોર્ડો તોડી નાંખ્યો છે. અમેરિકામાં કન્સ્યુમર પ્રાઈઝ...
નવી દિલ્હી, બ્રિટનના પીએમ બોરિસ જાેનસન લોકડાઉનમાં પાર્ટી કરીને વિવાદોમાં આવી ગયા છે. આ હરકત બદલ તેમની જ પાર્ટીના સાંસદો...
નવી દિલ્હી, કોરોના વેક્સીનના ૧૧ ડોઝ લેનારા બિહારના વૃધ્ધ બ્રહ્મદેવ મંડલ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે તેમની સામે...
નવી દિલ્હી, સીમા વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેની વાતચીતનો ૧૪મો રાઉન્ડ પણ નિષ્ફળ ગયો છે.ચીને હજી પણ અડિયલ વલણ...
અલીગઢ, ઉત્તર પ્રદેશનું અલીગઢ સમગ્ર વિશ્વમાં તાળા બનાવવા માટે પ્રખ્યાત છે. ત્યાં રહેતા એક વૃદ્ધ દંપતીએ અગાઉ ઓર્ડર પર ૩૦૦...
નવી દિલ્હી, કાશ્મીરમાં સુરક્ષાદળો ઓપરેશન ઓલ આઉટ થકી આતંકીઓનો સફાયો કરી રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાન વધારે ને વધારે...
નવી દિલ્હી, ૧૯૪૭ના વર્ષમાં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે મોહમ્મદ સિદ્દિકી એક બાળક હતા અને તેમનો પરિવાર વિખેરાઈ ગયો. સિદ્દિકીના...
નવી દિલ્હી, કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે શરૂ થયેલી સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ ગુરૂવાર સવાર સુધી ચાલી હતી. તેમાં...
રીવા, કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. અનેક પરિવારો તૂટી ગયા તો અનેક પરિવારો સારવારની પાછળ આર્થિક રીતે ભાંગી પડ્યા....
મુંબઈ, કોરોનાના નવા કેસની ત્સુનામી આવી છે ત્યારે દેશમાં ફરી એકવાર ચિંતાનો માહોલ ઉભો થયો છે, કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો...
લખનઉ, યુપીમાં યોગી સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું ધરી દીધું છે. સ્વામી પ્રસાદ મૌર્ય અને દારાસિંહ ચૌહાણ બાદ આજે ધરમસિંહ...
મુંબઈ, બોલિવૂડમાં ટારઝન ફિલ્મથી પ્રખ્યાત થયેલા અભિનેતા હેમંત બિરજેની કારને મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત ન્ડયો હતો. આ દુર્ઘટનામાં અભિનેતા...
સિંગાપોર, સિંગાપોરની સરકારે કાર્ટૂનના એક પુસ્તક પર પ્રતિબંધ મુકવાનો ર્નિણય લીધો છે. આ પુસ્તકમાં આપત્તિજનક સામગ્રી હોવાથી તેના પર પ્રતિબંધ...