Western Times News

Gujarati News

(એજન્સી) અમદાવાદ, ફેસબુક પર સસ્તુ સોનુૃ આપવાની લાલચ આપી લાખ્ખોની ઠગાઈ આચરતી ટોળકી રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, ભચાઉ, સામખિયાળી તેમજ મુૃંબઈ...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાના કેસોમાં વિશ્વભરમાં વધારો થયો છે. ગુજરાત સહિત ભારતમાં કોરોના-ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના-ઓમિક્રોન થયો છે...

ગાંધીનગર, ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડીને આજે ભાજપમાં જાેડાઈ ગયા છે. ગાંધીનગર ભાજપ કમલમ ખાતે સીઆર પાટીલના...

નરસાપુરમ, ભારતમાં મહેમાનોને ભગવાનનું રૂપ કહેવાય છે. ઘરે આવેલા મહેમાનોનું સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. ત્યારે એક ભારતીય પરિવારે...

નવી દિલ્હી, હિમાચલ પ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમે જનજાતીય ક્ષેત્ર ભરમૌરથી બડગ્રાં સુધીનો ૪૦ કિમીનો રસ્તો બરફમાં પગે ચાલીને કાપ્યો હતો...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત જાહેર કરવામાં આવેલી મેરેથોન રીબેટ યોજનાને સારો પ્રતિસાદ મળી રહયો...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસમાં સામેલ રિટાયર્ડ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાને ધમકી આપવામાં આવી છે....

નવી દિલ્હી, અલંગનલ્લૂર ખાતે તમિલનાડુની લોકપ્રિય રમત જલ્લિકટ્ટુ પોતાના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશવાની સાથે જ સોમવારે શરૂ થઈ ગઈ...

પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ, મા એનિમલ ફાઉન્ડેશન તથા હેપ્પી યુથ ક્લબ સંયુક્ત રીતે પક્ષી બચાવ અભિયાન -૨૦૨૨ અંતર્ગત ઉતરાયણના દિવસે...

વડોદરાથી ભરૂચ તરફની ૭ ટ્રેનને ડાઉન લુપ લાઈન પરથી પસાર કરાઈ ભરૂચ, વડોદરા-ભરૂચ વચ્ચે પાલેજ રેલવે સ્ટેશન નજીક અપલાઈન ઉપર...

નવી દિલ્હી, ઉત્તરાખંડમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ભારે મોટો ઝાટકો વાગ્યો છે અને મહિલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સરિતા આર્ય બાગી બનીને...

નવી દિલ્હી, ગણતંત્ર દિવસને લઈને સેનાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. વાયુસેના, આર્મી અને નૌસેનાના ૭૫ વિમાનોનુ ગણતંત્ર દિવસ પરેડને...

નવી દિલ્હી, વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝ પછી ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેતાં ખળભળાટ મચી ગયો છે. વિરાટ કોહલીની...

અબુધાબી, સંયુક્ત અબર અમીરાત માટે આજનો દિવસ ધમાકા ભર્યો રહ્યો, જેમાં દેશના એક મુખ્ય આંતરરાષ્ટ્રી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે....

નવીદિલ્હી, ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતા સ્વદેશી રીતે તૈયાર કરાયેલ 'ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર' આઇએનએસ કોચીનું આજે અરબી સમુદ્રમાં પરીક્ષણ કરવામાં...

નવીદિલ્હી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શાળા શિક્ષણના માળખાનમાં ફેરફાર કરવા માટે કરાયેલી તમામ ભલામણોનો અમલ ઝડપથી શરૂ થયો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.