Western Times News

Gujarati News

નવી દિલ્હી, યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂત આંદોલન દરમિયાન થયેલી હિંસાના મામલાની તપાસ કરી રહેલી જીૈં્‌(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)માં સુપ્રીમ કોર્ટે ફેરફારો...

નવીદિલ્હી, આજે બુધવારનાં રોજ મોદી સરકાર દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કેટલાક મોટા ર્નિણય લેવામાં આવ્યા...

ગીરસોમનાથ, ઉના તાલુકાનાં ગરાળા ગામનાં યુવક યશપાલસિંહ અખુભા વાળા ઉંમર વર્ષ ૨૨ની મોઠા ગામે કરપીણ હત્યા. હત્યાનું કારણ મોઠા ગામમાં...

નવીદિલ્હી, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા બદલ ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે ફરી એકવાર સ્પષ્ટ...

કરાંચી, ટી-૨૦ વર્લ્‌ડ કપની સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર ફેંકાયેલી પાકિસ્તાનની ટીમ હાલ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી ગઈ છે. પાકિસ્તાનની...

વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે તેવા સમયમાં અમેરિકન પ્રમુખ બાઈડેન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે...

ચંડીગઢ, કરતારપુર કોરિડોર આજથી૧૭ નવેમ્બરથી ફરી શરૂ થઇ ગયો છે રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ટ્‌વીટ કરીને...

અઝરબૈજાન, નાગેર્નો-કારાબાખમાં લાંબા ગાળાની શાંતિ બાદ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળે તેવું લાગી રહ્યું છે. આર્મેનિયાનું...

શ્રીનગર, દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી હાલમાં સંઘર્ષ કરી રહી છે ત્યાં કોંગ્રેસ પાર્ટીને હવે જમ્મુ-કાશ્મીરમાં મોટો ઝટકો લાગ્યો છે....

નવીદિલ્હી, ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે, અમે (ભારત અને ઇઝરાયેલ) મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી અને...

ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચન્ની સરકાર સતત લોકોના હિતમાં ર્નિણયો લઈ રહી છે. આ સાથે જનતાને આપેલા વાયદા...

મુંબઈ, ૧૧ વર્ષના રિલેશનશિપ બાદ રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન બાદ સાંજે કપલે રિસેપ્શન યોજ્યું હતું.જેમાં ફિલ્મ...

નવી દિલ્હી, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા જેવા મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા લોકો ઓફિસ જવાના સમયે થતા ટ્રાફિકજામથી સારી રીતે પરિચિત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.