અમદાવાદ, કોરોનાના કેસો ઓછા થતાં સરકારે વધુ છુટછાટો આપતાં હવે ધંધા રોજગાર અને પ્રવાસન સ્થળો પણ ખુલી ગયાં છે. લોકો...
મુંબઇ, આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી એકવાર એનસીબી ઓફિસર સમીર વાનખેડેની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે....
મુંબઈ, મુંબઈમાં હાલ કોવિડ-૧૯ મહામારી અંકુશમાં છે ત્યારે મુંબઈગરાં માટે ડાયાબિટીસનો રોગ સાયલંટ કિલર સાબિત થઈ રહ્યો છે. બીએમસીના હેલ્થ...
વોશિગ્ટન, પશ્ચિમી દેશોએ રશિયા પર સૈન્ય ગતિશીલતા વધારવાનો આરોપ મૂક્યો છે જ્યારે પશ્ચિમી દેશો ઈેં સરહદે ચાલી રહેલા ઇમિગ્રેશન કટોકટીનો...
કેરો, લિબીયાના જન્નત નશીન સરમુખત્યાર મોમાલ ગદ્દાફીનો પુત્ર આગામી મહીને યોજાનારી રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેનાર છે. તેમ લિબિયાનાં ચૂંટણી...
હૈદરાબાદ, તેલંગાણા સ્થિત સિદ્દીપેટના જિલ્લાધિકારી રહી ચૂકેલા પી વેંકટરામી રેડ્ડી એ રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે....
લખનૌ, ઉત્તર પ્રદેશના ઓરૈયામાં એક દર્દભરી ઘટના સામે આવી છે. જ્યા એક રોડ અકસ્માતમાં યુવક અને યુવતીનું મોત થયું છે....
ગાંધીનગર, મગફળીના ટેકાના ભાવ મુદ્દે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે ઉમેર્યું...
અમદાવાદ, રિક્ષાચાલકોની હડતાળનો આજે બીજાે દિવસ છે. આજે રિક્ષાચાલકોની હડતાળ ચાલું રહી હતી. જાેકે, રિક્ષાચાલકોની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો....
લખનૌ, વડાપ્રધાન મોદીએ આજે યુપીને પૂર્વાંચલ એક્સપ્રેસ વેની ભેટ આપતાં ૩૪૨ કિમી લાંબા આ એક્સપ્રેસવેને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપ્રેસ...
બીજિંગ, અત્યાર સુધી દુનિયાના સૌથી ધનિક દેશનો તાજ અમેરિકા પાસે હતો પણ હવે ચીને આ તાજ અમેરિકા પાસેથી છીનવી લીધો...
નવી દિલ્હી, ન્યૂઝીલેન્ડે ભારત સામેની ટી-૨૦ સિરિઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જાેકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે,...
નવી દિલ્હી, વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ હોવા છતાં મંગળવારે સેન્સેક્સ ૩૯૬ પોઈન્ટ ઘટીને ૬૦૩૨૨ પર બંધ રહ્યો હતો. મારુતિ, એમએન્ડએમ...
નૈનિતાલ, હિન્દુત્વની આતંકી સંગઠન ISIS સાથે તુલના કરીને ફસાયેલા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદના નૈનિતાલ ખાતેના ઘરને આગ ચાંપી દેવામાં આવી...
નવી દિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ વિવાદમાં ફસાઈ છે. કોહલીની રેસ્ટોરન્ટ વન એઈટ કોમ્યુનીપર સોશિયલ મીડિયા પર આરોપ...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતાવાળા સુપ્રીમ કોર્ટના કોલેજીયમે સૌરભ કૃપાલને દિલ્હી હાઈકોર્ટના જજ નિયુક્ત કરવાના...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેગના કાર્યાલયમાં આજે પ્રથમ ઓડિટ દિવસે સંબોધન કરતા સરકારી વિભાગોને કહ્યું કે કેગ જે પણ...
મુંબઈ, ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ એરપોર્ટ પર તેની ઘડિયાળો જપ્ત કરાયા બાદ જાગેલા વિવાદમાં સફાઈ આપી છે. મંગળવારે...
શ્રીનગર, સુરક્ષાદળોએ શ્રીનગરમાં થયેલી અથડામણમાં બે આતંકીઓને ઢાળી દીધા છે.જેમાં હૈદર નામના વિદેશી આતંકીનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર...
એલસીબીએ ૩.પર લાખના નશીલા પદાર્થો જપ્ત કર્યા, અન્ય છ ઈસમોના નામ ખૂલ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક મજબુત થઈ રહયું...
નવી દિલ્હી, ૨૦૨૨માં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપનુ ટાઈમ ટેબલ પણ લગભગ નક્કી થઈ ચુકયુ છે. ઓસ્ટ્રેલિયામાં સાત શહેરો એડિલેડ, બ્રિસબેન, ગીલોન્ગ,...
નવીદિલ્હી, ભારતમાં બનેલી વસ્તુઓની નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં કેન્દ્ર સરકારે નિકાસ અંગે જણાવ્યું હતું કે, ક્ટોબર ૨૦૨૧માં...
નવીદિલ્હી, કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાણા પ્રધાનો સાથેની બેઠક પછી પત્રકારોને જણાવ્યું હતું કે આ...
અજમેર, રાજસ્થાનના અજમેર શહેરમાં એક ક્રુર ઘટના સામે આવી છે. એક પરિણીતાને ત્રીજા માળેથી ધક્કો મારવાની ઘટના બની છે. તેણે...
૬૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર દારૂ અને જુગારનાં અડ્ડા ચાલે છે. કેટલાંક હપ્તાખોર પોલીસ કર્મીઓની રહેમ...
