Western Times News

Gujarati News

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનની પરિસ્થિતિને અલગ કરીને ન જાેવી જાેઈએ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે યુદ્ધગ્રસ્ત દેશ...

લખનૌ, યુપીમાં દેશની સૌથી વધુ ૬૫૩ અપ્રમાણિત પાર્ટીઓ છે. ૨૦૧૯ની નોંધણી અનુસાર દેશમાં રાજકીય પક્ષોની સંખ્યા ૨,૩૦૧ પર પહોંચી ગઈ...

મુંબઈ, પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ શિલ્પા શિટ્ટી સતત ન્યૂઝમાં છવાયેલી રહી હતી....

મુંબઈ, ફેશન ડિઝાઈનર શ્વેતા બચ્ચન નંદા થોડા સમય પહેલા કોફી વિથ કરણની સીઝનમાં તેના ભાઈ અભિષેક બચ્ચન સાથે જાેવા મળી...

જેતપુરના નિવાસી ઉર્વશીબહેન અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલની સારવારથી એટલા પ્રભાવિત થયા કે 50 નવા બૅડ દાનમાં આપ્યાં ક્યારેક એવું જોવા મળે...

મુંબઈ, ભારતની અગ્રણી ઘરગથ્થું ઉપયોગી જંતુનાશક બ્રાન્ડ ગૂડનાઇટે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ લાવવા નવી ડિજિટલ ફિલ્મ બનાવવા માટે અભિનેત્રી કરીના...

સુરત, સુરતના ભેસ્તાન ખાતે કચરાના ઢગલામાંથી મળી આવેલ નવજાત બાળકી કેસમાં આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પડાયો હતો....

મુંબઈ, વિકી કૌશલ અને કેટરીના કૈફ આખરે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનું ટેગ હટાવીને કાયમ માટેના જીવનસાથી બનવા જઈ રહ્યા છે. ઘણા સમયથી તેઓ...

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર હાલમાં આર્થિક ભીંસમાં મૂકાઈ ગઈ છે. તેણે સેન્ટ્રલ બેંક રિઝર્વ પાસેથી બિલિયન ડોલર્સ રિલીઝ કરવા માટે...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ આવાસોમાં પી.એન.જી. ગેસ પાઇપ લાઇન કનેકશન સહિતની અત્યાધુનિક સુવિધાઓ...

4 વર્ષની વૈભવીએ શાળા આરોગ્ય કાર્યક્રમની મદદથી મોતને હંફાવ્યું- ખાનગીમાં લાખોના ખર્ચે થનારા ઇન્વેસ્ટિગેશન્સ, મુખ્ય સર્જરી, દવાઓ તથા  કેમોથેરાપી સહિતની...

રાત્રે ખેતી માટે વીજપુરવઠો આપવામાં આવતા ખેડૂતો રાત્રી ઉજાગરા કરવા મજબુર બન્યા છે રાત્રે આપવામાં આવતી વીજ પ્રવાહમાં પણ વીજકાપ...

વિજયનગર, પોશીના, ખેડબ્રહ્મા પંથકના ૨૦૦થી વધુ ગામોમાં નબળું કવરેજ બાયડ, ડીઝીટલ ઈન્ડિયાના યુગમાં જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં ફાનસ યુગમાં હોય તેવી...

હિંમતનગર, ૧ ઓક્ટોબર, ૨૦૨૦થી મીઠાઈની એક્સપાયરી ડેટ કાઉન્ટર ઉપર લખવાના નિયમનો અમલ શરૂ થયો છે. જેને કારણે વેપારીઓમાં ચણચણાટ શરૂ...

અંકલેશ્વર જીપીસીબી,પુરવઠા મામલતદાર અને પોલીસે તપાસ કરતાં મંજૂરી વિના જ્વલનશીલ કેમિકલ રાખ્યું હોવાનું તપાસમાં ખૂલ્યુંં (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના અંકલેશ્વર...

સુરત, શહેરના રિંગરોડ પર આવેલ અભિનંદન માર્કેટમાં દુકાન ધરાવતા કાપડના વેપારીએ દલાલ મારફતે લિંબાયતમાં કાપડના વેપારીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.