Western Times News

Gujarati News

નવીદિલ્હી, સીરિયામાં ફરી એક વાર હોસ્પિટલને ટાર્ગેટ કરવામાં આવી છે. અહીંના ઉત્તરી શહેરમાં એક હોસ્પિટલમાં મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યો...

જયપુર, રાજસ્થાનમાં બે વર્ષ બાદ વિધાનસભા ચૂંટણીથી પહેલા બીજેપીએ મુખ્યમથકમાં લાગેલા બેનર-પોસ્ટર બદલી દીધા છે. પાર્ટીના નવા પોસ્ટરમાં પૂર્વ મુખ્યમંત્રી...

દેશનાં આંતરીક વિસ્તારમાં ડ્રોનથી સરકાર રસી પહોંચાડશે નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસ હવે સતત ઓછા થઇ રહ્યાં છે....

USમાં જાેબ વિઝા નિયમોમાં મોટો ફેરફાર થવાની શક્યતા વોશિંગ્ટન, અમેરિકા જવા અને ત્યાં કામ કરવાના સપનાને પૂરા કરવા માટે દુનિયાભરના...

મુંબઇ, એવું લાગી રહ્યું છે કે મહાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. રાષ્ટ્રવાદી કાૅંગ્રેસ પાર્ટી અને શિવસેનાની...

સ્થાનિક નિષ્ણાંત ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું આ સ્થિતિ ચિંતા જનક છે, આઈસોલેશનથી બીમારી ફેલાવાની ગતી ઘટે છે અટકતી નથી...

પેટલાદ સિવિલમાં વધુ એક સુવિધાનો પ્રારંભ પેટલાદ, આણંદ જીલ્લાની પેટલાદ સ્થિત સિવિલ હોસ્પિટલને વધુ એક દાતા તરફથી રૂ.૧૩ લાખના ખર્ચે...

ભુજ, પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે. શનિવારે ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે...

નવીદિલ્હી: આજે જીએસટી કાઉન્સિલ ની ૪૪મી બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં શું ર્નિણય લેવામાં આવ્યા તેને લઈને નાણામંત્રી ર્નિમલા સીતારમણે...

મુંબઇ: મહારાષ્ટ્‌ની વધી રહેલ રાજકીય હિલચાલ વચ્ચે ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એનસીપીના વડા શરદ પવારની તેમના અહીંના નિવાસ પર મુલાકાત...

જાેધપુર: જાેધપુર ગ્રામીણના શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરૂ શિષ્યના સંબધને શર્મસાર કરનારી ધટના બની છે. અહીં સરકારી સ્કુલના માસ્ટરે છઠ્ઠા...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ અને સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો. આ હુમલામાં બે નાગરિકોનાં મોત થયા છે....

મુંબઈ: એક્ટ્રેસ યામી ગૌતમે નજીકના પરિવારજનોની હાજરીમાં 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડાયરેક્ટર આદિત્ય ધર સાથે ૪ જૂને લગ્ન કરી લીધા...

મુંબઇ: ભાજપ અને શિવસેનાના નજીક આવવાની અટકળો વચ્ચે કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ મોટું નિવેદન આપ્યું...

વોશિંગ્ટન: અમેરિકાના સેનેટ (ઉચ્ચ ગૃહ) એ પાકિસ્તાની-અમેરિકન નાગરિક જાહિદ કુરેશીના ન્યુ જર્સીની જિલ્લા અદાલતમાં નામાંકનને મંજૂરી આપી દીધી છે. આ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.