Western Times News

Gujarati News

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે એક આતંકવાદી...

કોચ્ચી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે જે લોકો કોવિડ નિવારણ પ્રવૃત્તિઓ એટ્‌લે કે રસીકરણ જેવા કાર્યોમાં સહકાર...

નવીદિલ્હી, ભારતે સહકારી ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે. ડૉ.ચંદ્રપાલ સિંહ યાદવ આંતરરાષ્ટ્રીય સહકારી જાેડાણ, એશિયા પેસિફિકના નવા પ્રમુખ તરીકે...

મહેસાણા, અમદાવાદથી દિલ્હી તરફ જતી રાજધાની એક્સપ્રેસમાંથી આસિસ્ટન્ટ હેલ્પર અને ડેપ્યુટી ચીફ ઈન્સ્પેક્ટર ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. ગાંધીનગર...

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફ ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. રાજસ્થાનમાં ૭-૯ ડિસેમ્બર દરમિયાન કેટરિના અને વિકીના લગ્ન અને પ્રી-વેડિંગ...

મુંબઈ, ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ હાલમાં જ દીકરા રેયાંશનો ૫મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. શ્વેતા તિવારી અને તેની દીકરી...

મુંબઈ, છેલ્લા કેટલાક દિવલથી અંગત જીવનને લઈને ચર્ચામાં રહેલી પ્રિયંકા ચોપરા હાલમાં પતિ નિક જાેનસ સાથે એક અવોર્ડ ફંક્શનમાં હાજરી...

વોશિંગ્ટન, સમગ્ર વિશ્વને અસર કરી ચૂકેલા કોરોના મહામારીના છેલ્લા બે વર્ષમાં લોકોએ ઘરે બેસીને પોતાની ઓફિસની જેમ કામ કર્યું છે....

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાની ર્નિદયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં...

49 ટકા અને 15 ટકા પરિવારો માટે અનુક્રમે આવશ્યક અને બિનજરૂરી ખર્ચમાં વધારો થયો છે-એક્સિસ માય ઇન્ડિયા – સીએસઆઇનું તારણ...

आयकर विभाग ने राजस्थान में तलाशी अभियान चलाकर छापे मारे आयकर विभाग ने 23.11.2021 को जयपुर में आभूषण एवं रंगीन...

વોશિંગટન, અમેરિકાનાં મિશિગનમાં એક હાઇ સ્કૂલમાં મંગળવારનાં અંધાધુન ગોળીબાર થયો. એક ૧૫ વર્ષિય વિદ્યાર્થીએ કથિત રીતે ગોળીઓ ચલાવી. જેમાં ત્રણ...

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિપુર્ણ આયોજન અને તે માટે કરેલા પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં...

અમદાવાદ, મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા શહેરમાં વેક્સિનેશન મહાઅભિયાન ઝુંબેશ હેઠળ ઘર જેવા યોજના શરૂ કરાઇ છે. છેલ્લા ૫૪ દિવસથી અમદાવાદમાં આ...

તૂટેલા રોડ રીપેર કરવા અને નવા રોડ બનાવવાના કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે. (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમ્યાન...

યુરોપમાં ઠંડી શરૂ થતાં માંગ વધીઃ પ્રોસેસિંગ ચાર્જમાં વધારા-ઘટાડા મુદ્દે ચાલી રહેલા વિવાદને પગલે ઉદ્યોગકારો મુંઝવણમાં સુરત, ઈન્ડોનેશિયાથી આયાત થતાં...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.