Western Times News

Gujarati News

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે. અત્યાર સુધીમાં પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં...

ઓશિયા મોલ ઉપરાંત બાપુનગરમાં આવેલો ડી માર્ટ ખુલ્લાં રહ્યા અને મોટી સંખ્યામાં લોકોએ ભરપૂર ખરીદી કરી અમદાવાદ: રાજ્યમાં સતત વધી...

ભૂતકાળમાં ફક્ત પાન કાર્ડ નંબરના આધારે એક વ્યક્તિને આશરે પંદર જેટલી બોગસ કંપનીઓનો ડિરેક્ટર બતાવી તેના નામે કરોડો રૂપિયાની લોન...

સિવિલ હોસ્પિટલમાં ૪૯૬ વ્યક્તિઓને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા-યુ.એન.મહેતા ખાતેના રસીકરણ કેન્દ્રમાં પ્રાથમિકતા ધરાવતા ૨૫૦ લોકોને રસી અપાઈ કિડની રીસર્ચ...

અમદાવાદના પોશ વિસ્તારની શરમજનક ઘટના-પરિણીતાની પાડોશમાં રહેતા યુવકે છેડતી કરી  અમદાવાદ,  પોશ વિસ્તાર એવા બોડકદેવ નજીક સિંધુભવનમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં...

વલસાડથી સમગ્ર કૌભાંડનું સંચાલન થાય છે-વલસાડમાં વધી રહેલા ડીઝલના ભાવ ડીઝલ માફિયાઓ માટે સોનેરી તક લઈને આવ્યો હોય તેવું જાેવા...

વર્ષ ૨૦૦૬ થી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારના દિવસને વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આ દિવસ ઉજવવાનો મુખ્ય...

કુઆકોંડા, છત્તીસગઢના કુઆકોંડા વિસ્તારના કવાસીપારા અને બારેગુડાની પાસે આવેલા જંગલમાં થયેલી આ અથડામણમાં પોલીસે ૨ ઇનામી નક્સલી માડવી હડમા અને...

કોલકતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કાૅંગ્રેસ પર નિશાન સાધતા રવિવારે કહ્યું કે, રાજ્યની મુખ્યમંત્રી...

મુંબઇ, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર કારમાં વિસ્ફોટક મળવાના કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા આરોપથી ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં...

નવીદિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાએ આશા વ્યક્ત કરી કે રિમોટ વોટિંગની વ્યવસ્થા ૨૦૨૪ની લોકસભા ચૂંટણી સુધીમાં શરુ થઈ શકે...

અમદાવાદ, સમગ્ર ગુજરાતમાં ગઈકાલ સુધીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૬૭૩૭ થઈ હતી તો મૃત્યુઆંક પણ ૪૪૪૩ થયો છે. રાજ્યમાં કોરોના...

ગુજરાતમાં જળ જીવન મિશન અંતર્ગત સરકારના 'નળથી જળ’ સંકલ્પની સફળતા: શિનોરના છેવાડાના ગામ સાંધામાં ૧૦૦% ઘરોમાં નળ દ્વારા સ્વચ્છ પાણીની...

અરવલ્લી શ્રમ અધિકારી ખુદ ફરિયાદી બન્યા  પ્રતિનિધિ દ્વારા, ભિલોડા, ૪ માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી હતી.અરવલ્લી...

વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા શાળા અને તંત્રમાં દોડધામ, શિક્ષણ વિભાગ ધ્વારા સ્કુલ બંધ રાખવા આદેશ સાબરકાંઠા, ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.