Western Times News

Gujarati News

નવીદિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઈને અનેકવાર કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્‌વીટર...

(પ્રતિનિધિ) અમદાવાદ: કાલુપુરમાં આવેલી બાકરઅલીની પોળના નાકે આવેલા મકાનમાંથી રહીશની લાશ મળતાં ચકચાર મચી છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો...

શહેરમાં ર૪ કલાકમાં ત્રણ હત્યા : કાગડાપીઠ અને વાડજ પોલીસે કાર્યવાહી શરૂ કરી (પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગત ર૪ કલાકમાં બહેરામપુરા...

નવીદિલ્હી: વોટ્‌સએપની નવી પ્રાઈવેસી પોલિસી મામલે ગુરુવારે કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. કેન્દ્રએ હાઈકોર્ટને કહ્યું છે કે,...

જયપુર: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારે મંત્રી પરિષદની બેઠક થઈ હતી. જેમાં કોરોનાની રસી ઉપરાંત બોર્ડ પરિક્ષાઓ અને નિરાશ્રિત...

નવીદિલ્હી: ગયા વર્ષે કોરોનાને લીધે લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ટ્રેનો મહિનાઓ સુધી બંધ રહી હતી તે છતાંપણ ૮,૭૩૩ લોકોએ ટ્રેક...

ચંડીગઢ: પાર્ટીના કેપ્ટન અમરિંદર સિંહના વિરોધમાં ઉઠેલા સ્વરોને દબાવવા માટે ૩ સભ્યોની કમિટીનું ગઠન કર્યુ તો ૨ ડઝનથી વધારે નેતાઓ...

નવીદિલ્હી: સાઉદી અરેબિયામાં મહિલાઓની સ્થિતિમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. એક સમય માટે, જ્યાં સાઉદી અરેબિયામાં મહિલાઓની ભાગીદારી વ્યવસાય અને...

નવીદિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને આ જીવલેણ વાયરસના કારણે આજદિવસ સુધી લાખો લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા...

નવી દિલ્હી: શેરબજારમાં જાેવા મળી રહેલી તેજીની વચ્ચે ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોની માર્કેટ કેપ ૩ લાખ કરોડને પાર થઈ...

ગરીબ શ્રમિકોને મકાન ભાડે આપવાની યોજનામાં ગરીબ કોન્ટ્રાકટર પ્રત્યે દયાભાવ દાખવતા સત્તાધીશો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: કોરોના કાળમાં પરપ્રાંતિય શ્રમિકો અને...

ત્રીજી લહેર દરમિયાન પ્રસુતીની તારીખ ધરાવતી મહિલાઓની આશા અને આંગણવાડી વર્કર્સ મારફત તકેદારી રખાશે દાહોદ જિલ્લાની સગર્ભા મહિલાઓ માટે ઝાયડ્સમાં...

ગોધરા: ગોધરાના દાહોદ બાયપાસ હાઇવે ઉપર પૂરપાટ જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ જબરદસ્ત અકસ્માતમાં ત્રણે યુવકોના મોત...

પાટણ: પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થવા માટે જીવનથી હારી ગયેલા લોકો માટે...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ પણ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ૧,૭૫,૩૫૯...

કપડવંજના ફતિયાવાદ ગામની સીમમાં દૂધ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ ગયું,  બનાવમાં ડ્રાઇવર-ક્લીનરનો આબાદ બચાવ -પલ્ટી વાગતાં હજારો લીટર દૂધ વેડફાયું ...

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં માસ પ્રમોશન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.