Western Times News

Gujarati News

નવીદિલ્હી: કોરોના સંક્રમણ અને લૉકડાઉને લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે. કોઈના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે તો કોઈની દુકાનોને...

નવીદિલ્હી: સરહદ પારથી સતત આતંક ફેલાવવામાં રોકાયેલા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠનો હવે ભારતમાં મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી...

અમદાવાદ: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આગામી...

સુરેન્દ્રનગર: ખારાઘોડામાં રસ્તામાં થુંકવા બાબતે મહિલા અને યુવાન વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીના ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા એક જ કોમના...

અરવલ્લી જીલ્લામાં વિકાસના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની બૂમો ઉઠી રહી છે વિકાસના કામોની ગ્રાન્ટમાંથી બારોબાર ૪૦ ટકા રકમ સરકારી...

નવીદિલ્હી: ચુંટણી પંચે આગામી વર્ષ પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. તેના માટે રાજયોના મુખ્ય ચુંટણી નિર્વાચન...

નવીદિલ્હી: બિહાર ભારતનું સૌથી પછાત રાજય છે કેન્દ્રે સંસદમાં એક રિપોર્ટના હવાલાથી કહ્યું છે. આ નિવેદને બિહારમાં એક નવો રાજનીતિક...

નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની તાજેતરમાં બેઠક બાદ જારી સંયુકત નિવેદનમાં જે રીતે કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી...

નવીદિલ્હી: પખવાડિયા પહેલા પાણીની તંગીનો સામનો કરી રહેલી દિલ્હીમાં હવે યમુના નજીકના વિસ્તારોમાં પૂરનું જાેખમ છે. હકીકતમાં, હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી...

વોશિંગ્ટન: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જાેઈને તેમને...

વડોદરા: સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા સ્વીટી પટેલ કેસમાં શરુઆતના તબક્કામાં તપાસમાં ઢીલ કરનારી કરજણ પોલીસ પર સ્વીટીના ભાઈએ ગંભીર આક્ષેપ...

મુંબઈ: ૫૦-૬૦ના દાયકા દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હાસ્ય કલાકાર જાેની વોકરનું સાચું નામ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી હતું. લાંબા સમય સુધી...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯...

પાટણ: વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવી છે. તેવામાં જ કોંગ્રેસની જૂની પ્રણાલી મુજબ ભંગાણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.