અમૂલના MD ડો.આર.એસ.સોઢીને (એપીઓ) ટોક્યો,જાપાનનો રિજીયોનલ એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ચેમ્પિયન એવોર્ડ
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો.આર. એસ. સોઢીએ ટોક્યો જાપાનનો પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટિ ઓર્ગેનાઈઝેશન (APO) રિજનલ એવોર્ડ મળેલ છે....