Western Times News

Gujarati News

અમદાવાદ: ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે. ૨૦૨૪ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો...

અમદાવાદ: ૨૮ વર્ષીય નવવધૂના કોરોના મહામારીના સમયમાં લગ્ન થયા પરંતુ લગ્નના ગણતરીના મહિનાઓમાં જ તેના જીવનમાં આટલી મોટી સમસ્યાનો સામનો...

મુંબઈ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી હવે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે....

દેહરાદૂન: પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી હશે. શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એક દિવસ પહેલા...

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી તેમના ચાહકોના દિલ જીતી લે છે. જ્યારે પણ ક્રિકેટમાંથી...

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૭૩૮ લોકોનાં મોત થયા...

ઇસ્લામાબાદ: ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશન સંકુલ ઉપર ડ્રોન જાેવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા ભારતે શુક્રવારે આ મામલે કડક પ્રતિક્રિયા આપી...

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોરોના રસી વિશે મોટા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે પોતાની કોવિડ રસી ર્ઝ્રંફછઠૈંદ્ગ ના ત્રીજા ફેઝના...

અમદાવાદ: સતત ૧૧મા દિવસે શહેરના નવા પશ્ચિમ વિસ્તારોમાં આવેલા રસીકરણ કેંદ્રોની બહાર લાંબી-લાંબી કતારો જાેવા મળી હતી. ૧૩૮ રસીકરણ કેંદ્રો...

ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા  તા. ૪ જુલાઈ ૨૦૨૧, રવિવારના રોજ અમદાવાદ આવશે અને ગુજરાતની બે મહત્વની ફાર્મા...

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ પોતાના લગ્નજીવનની બાબતમાં પર્ફેક્ટ હસબંડ સાબિત નથી થયા. લેટેસ્ટ સમાચાર પ્રમાણે, આમિર ખાન અને તેની બીજી પત્ની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.