Western Times News

Gujarati News

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. છેલ્લા ઘણા દિવસોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોરોનાના...

અમદાવાદ: વર્તમાન સમયમાં કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે પ્રાણીઓમાં પણ કોરોના ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં...

નવીદિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ એક્શનમાં જાેવા મળી રહી છે.આરબીઆઇના ગવર્નર શક્તિકાન્ત દાસે આજે બુધવારે...

નવીદિલ્હી: આઇપીએલના કેટલાય ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મંગળવારે ટૂર્નામેન્ટને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આઇપીએલને સ્થગિત...

સુરત: સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ઘરકામ કરવા બાબતે પરિવારે ઠપકો આપતા ઘરેથી ચાલી નીકળેલી ધોરણ-૮માં અભ્યાસ કિશોરીને પાડોશી યુવાન લગ્નની...

મિઝોરમ: મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના વિસ્તારમાંથી લગભગ ૧૦ કરોડ વર્ષો પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે....

નવીદિલ્હી: વિશ્વસ્તરે કોરોનાનો કાળો કહેર જાેવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓને કોરોના વધારે અસર કરતો...

અમદાવાદ: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની તબિયત અંગે મોટા સમાચાર આવ્યા છે. ૨૪ એપ્રિલે કોરોના પોઝિટિવ આવતાં કોરોનાની સારવાર લેવા...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના ચેપના બીજા મોજાએ હોબાળો મચાવ્યો છે. તો તે જ સમયે, રાજ્ય સરકારે કોરોનાના ફેલાવાને રોકવા...

અલ્હાબાદ: અલ્હાબાદ કોર્ટે કહ્યુ કે હોસ્પિટલમાં ઓક્સિજનની માંગ પુરી ન થવા પર કોરોનાના દર્દીના મોત ગુનાહિત કૃત્ય છે. કોરોનાના દર્દીના...

આ દીકરીના જોમ અને જુસ્સાને સો-સો સલામ 21 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની કોવિડ વોર્ડમાં સહાયક તરીકે ફરજ બજાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું...

દર્દીઓને વિનામૂલ્યે તમામ સારવાર સહિત દરરોજ ઉકાળા, ચા-નાસ્તો અને પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા 3 MD, 2 MBBS ડૉક્ટર અને 6 નર્સિંગ...

સુરત પત્નીને મુકવા જતા રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા લેડીઝ પર્સ યાદ આવ્યું. પરત નેત્રંગ આવી એક દુકાન અને ચાર...

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક ૧૨,૯૫૫૫ કુલ નવા કેસ નોંધાયા...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે દિલ્હીના ઓક્સિજન સંકટની સમસ્યાનો ઉકેલ માટે મુંબઈ પાસેથી શીખવું જાેઈએ. મુંબઈ બીએમસીએ ઓક્સિજન...

વડોદરા: વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે એક તબીબે આત્મહત્યા કર્યાનો ચકચારી બનાવ બન્યો છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે આપઘાત કર્યો...

અમદાવાદ: રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારે મહત્વનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની...

કોલકતા: રાજ્યમાં કોરોનાને નાથવા કેટલાક નવા પ્રતિબંધોની જાહેરાત કરતા મમતા બેનરજીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ફેસ માસ્ક ફરજિયાત બનાવ્યું છે....

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ઝોન ૧ ના ડીસીપી સ્કવોડે ઇન્જેક્શન સાથે એક આરોપીને...

નવીદિલ્હી: હાલમાં જ ૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કેટલાય વર્ષો સુધી દેશની સત્તા પર રાજ કરનાર...

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પમ્પ ઉપર યુપીના ટ્રક ડરાઇવરને લૂંટવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ...

કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી  -ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના અથાગ પ્રયાસ બાદ રેલવેએ સ્પેશિયલ કોરોના...

કોરોનાની ગંભીર અસરોથી બચવા વેક્સિન અવશ્ય લેવાનું જણાવતા શાર્મિન ગુર્જર વેક્સિનના બે ડોઝ કોરોનાને હંફાવા માટે પૂરતા છે તે વધુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.