Western Times News

Gujarati News

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લગ્ન પહેલા મંગેતરે થનારી પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મુરાદાબાદ...

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જાેડાયેલા જમીનના એક સોદામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો...

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસને માત આપવા માટે વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ વેક્સિનને લઈ સતત વિવિધ પ્રકારની વાતો...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વિવાટેક સંમેલન સામેલ થયા અને તેમણે ટેક્નોલોજી અને ઇનોવેશનની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે કહ્યુ...

ભાવનગર: શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં ચાલી રહેલા કૂટણખાના પર એ.એસ.પી સફીન હસને રેડ કરી ગેરકાયદે દેહવ્યાપાર ચલાવતા એક મહિલા,...

અમદાવાદ: કોરોના મહામારીના કારણે વર્ષ ૨૦૧૯થી શહેરમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અટકી પડ્યા છે. કોરોનાનો કહેર હવે ઓછો થતા...

ગાંઘીનગર: ગુજરાત વિધાનસભામાં વિધાનસભાની કાર્યવાહી સુપેરે ચાલે તે હેતુ વિવિધ સમિતિની રચના થાય છે. વિધાનસભાની વિવિધ ૧૨ જેટલી સમિતિ પૈકી...

માસૂમ બાળકીની “જીંદગી જીવવાની જીદ” સામે ગંભીર રોગોએ હથિયાર હેઠા મૂક્યા કોરોના બાદ જૂજ જોવા મળતો MIS-C (મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટરી...

નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાન સતત તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) ના...

નવીદિલ્હી: રાજસ્થાનમાં અશોક ગેહલોત વર્સીસ સચિન પાયલોટના જંગમાં નવો ટિ્‌વસ્ટ આવ્યો છે. એક તરફ અશોક ગેહલોત કોરોના પછીની તકલીફોના કારણે...

નવીદિલ્હી: લોક જનશક્તિ પાર્ટીમાં (એલપીજી)માં ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ચિરાગ પાસવાને બુધવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સંસદ યુદ્ધનું મેદાન બન્યુ હોય તેવા દ્રશ્યો દુનિયા સામે આવ્યા હતા. જણાવી દઇએ કે, પાકિસ્તાની સંસદમાં પાકિસ્તાની સાંસદોએ...

નવીદિલ્હી: તેલંગાણા સરકારમાં ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ઈ. રાજેન્દ્ર અંતે ભાજપમાં જાેડાઈ ગયા. જાે કે રાજકીય વર્તુળોમાં ચર્ચા રાજેન્દ્ર ભાજપમાં જાેડાયા...

જાેધપુર: કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે રાજસ્થાનની વર્તમાન કોંગ્રેસ સરકાર ગેરકાયદેસર રીતે જનપ્રતિનિધિઓના ટેલીફોન ટેપ કરે છે અને...

ઈન્દોર: બ્લેક, વાઈટ અને યલ્લો બાદ હવે ગ્રીન ફંગસનો એક કેસ સામે આવ્યો છે. ઈન્દોરમાં હવે ગ્રીન ફંગસનો દેશનો પહેલો...

નવીદિલ્હી: દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે આસિયાનની મીટિંગમાં વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી ભાગ લીધો. આસિયાન દેશોના રક્ષા મંત્રીઓેની સાથે આ...

નવીદિલ્હી: મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, આ દરમિયાન બંને વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.