Western Times News

Gujarati News

હૈદરાબાદ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની અસર ભારતીય ઘરેલુ રાજનીતિ પર પણ અસર જાેવા મળી રહી છે. જાેકે ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી...

રાજકોટ, રાજકોટના ગોંડલ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. ગોંડલના દેરડી, સુલતાનપુર, કમઢીયા, સાજડિયાળી, ખીલોરી, મેતા ખંભાળિયા કેસવાળા...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક સારા સમાચાર છે. જલદી દેશમાં બાળકો માટેની રસી...

નવીદિલ્હી, આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે કોંગ્રેસના સંગઠનમાં ટૂંક સમયમાં ધરખમ ફેરફારો થાય તેવી સંભાવના છે....

લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમા યોગી સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી...

નવીદિલ્હી, રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસિન શેખે તેમને રાખડી અને શુભકામના સાથેનો મેસેજ...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગર થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી...

નવીદિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવી લીઘા બાદ ભારત શહિદ અનેક દેશના નાગરિકો કાબુલમાં ફસાયેલા છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એક રાજકીય પાર્ટીના નેતાની હત્યા કરી દીધી છે. અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોનને કુલગામના દેસવરમાં...

નવીદિલ્હી, દેશના ઐતિહાસિક એવા માતા મનસા દેવીના મંદિરમાં હવે ટૂંકા કપડા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટૂંકા...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજની શરૂઆત થઈ ગઈ છે. આખા દેશ પર તાલિબાની લડાકુઓએ કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ...

સુરત, સુરતમાં વેસુ વિસ્તારના હિના બંગલોઝમાં ઘૂસી દીકરીની નજર સામે મહિલાને ચપ્પુ ઘૂસાડી પરિચિત વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ...

રાયપુર, છત્તીસગઢના નારાયણપુરમાં શુક્રવાકે નક્સલીઓએ સેના પર હુમલો કરી દીધો. આ હુમલામાં આઈટીબીપીના સહાયક કમાન્ડેન્ટ સહિત બે જવાન શહીદ થઈ ગયા....

મુંબઈ, સલમાન ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'મેંને પ્યાર કિયા'થી ડેબ્યુ કરનાર સુંદર એક્ટ્રેસ ભાગ્યશ્રીને પોતાની આ પહેલી ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ...

વોશિંગ્ટન, અમેરિકી સંસદની બહાર વિસ્ફોટ ભરેલી ટ્રક મળતા સનસની મચી છે. પોલીસે આખી બિલ્ડિંગને ખાલી કરાવી દીધી છે. પોલીસ અમેરિકી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.