नई दिल्ली : कांग्रेस सांसद राहुल गांधी ने अपनी दादी और पूर्व प्रधानमंत्री इंदिरा गांधी को उनके 103वें जन्मदिन पर याद...
नई दिल्ली : केंद्रीय जांच ब्यूरो (सीबीआई) की छानबीन के अधिकार क्षेत्र के संबंध में अक्सर सवाल उठते रहे हैं. अक्सर...
नोएडा, उत्तर प्रदेश के नोएडा क्षेत्र के थाना सेक्टर 39 में एक व्यक्ति ने तीन लोगों के खिलाफ नामजद मामला...
नयी दिल्ली, दिल्ली में एक चिड़ियाघर में बृहस्पतिवार को 15 साल के बंगाल टाइगर का निधन हो गया । चिड़ियाघर...
હિંદુજા પરિવારે વૈશ્વિક સુખાકારી માટે પ્રાર્થનાસભાનું આયોજન કરીને દિવાળીની ઉજવણી કરી -પ્રિન્સ ચાર્લ્સે પરંપરાગત દીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું લંડન,...
આજે સમગ્ર વિશ્વભરના લોકો ભગવાનના પાવન નામનો જાપ કરવામાં ડૂબેલું છે, ઇશ્વરના આ પાવન નામનું ગાન સમાજના વિવિધ વર્ગના લોકો કરી...
મુંબઈ: નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી લક્ષ્મી વિલાસ બેંકની શાખાઓ પર આજે ડિપોઝિટર્સની ભીડ ઉમટી પડી. છેલ્લા ૨૪ કલાકમાં બેંકમાંથી...
रिटेल होम लोन पर फोकस करने वाली प्रमुख कंपनियों में से एक आईआईएफएल होम फाइनेंस को इंडियन ग्रीन बिल्डिंग काउंसिल...
વોશિંગ્ટન: કોરોના વાયરસની ઘાતક મહામારીથી લોકોને બચાવવા માટે વેક્સીનની શોધમાં લાગેલી ફાર્મા કંપની ॅકૈડીિ ૈંહષ્ઠને ઘણા ઉત્સાહજનક પરિણામ મળ્યા છે....
बेंगलुरु, जेस्टमनी, भारत का प्रमुख ए आई- संचालित ईएमआई वित्तपोषण और "अभी खरीदें बाद में भुगतान करें" ("पे लेटर") प्लेटफॉर्म...
अबू धाबी, संयुक्त अरब अमीरात / तेल अवीव, इजरायल - ईएल अल इजरायल एयरलाइंस, इजरायल की राष्ट्रीय एयरलाइन और संयुक्त...
INS સરદાર પટેલ ગુજરાત રાજ્યમાં ભારતીય નેવીનો ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ (FOB) છે. પોરબંદર/ અન્ય બંદરો પર ભારતીય નેવલ પરિચાલન પ્લેટફોર્મની વધતી ઉપસ્થિતિની સાથે સાથે ટેકનિકલ અને લોજિસ્ટિક્સ સહકાર પૂરો પાડવાની જરૂરિયાતમાં પણ વૃદ્ધિ થઇ છે. ગુજરાત, દેશના મુખ્ય સમુદ્રકાંઠો ધરાવતા રાજ્યો પૈકી એક હોવાથી, અહીં જહાજ ઉદ્યોગ ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે. ગુજરાત નેવલ ક્ષેત્રની વિવિધ ટેકનિકલ સહકારની જરૂરિયાતોમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશથી, આ પ્રદેશમાં મજબૂત અને કાર્યદક્ષ વેન્ડર બેઝ તૈયાર કરવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને માટે એટલે કે, ભારતીય નેવી અને ખાનગી ક્ષેત્રો માટે "ફાયદાકારક” સ્થિતિ બની શકે છે તેમજ પ્રાદેશિક કંપનીઓ કે જેઓ પોરબંદરની મુલાકાતે આવતા ભારતીય નેવીના જહાજોને સમયસર અને જથ્થાબંધ ટેકનિકલ સહાયતા પૂરી પાડવા માંગે છે તેમના માટે સંભવિત વ્યવસાયની તકો ઉભી કરે છે. આ પ્રદેશમાં મજબૂત વેન્ડર બેઝ તૈયાર કરવાની દિશામાં, ભારતીય નેવીની ટેકનિકલ જરૂરિયાતો અને આ પ્રદેશમાં ઉપલબ્ધ ટેકનિકલ સમુદ્રી સુવિધાઓ વચ્ચેના અંતરાલ માટે સેતૂ તૈયાર કરવાની જરૂર છે. તદનુસાર, 20 નવેમ્બર 2020ના રોજ પોરબંદર ખાતે 'ટેકનિકલ વેન્ડર વર્કશોપ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ મહત્વાકાંક્ષી કંપનીઓને પોતાનો વ્યવસાય વધારવા માટે અને રાષ્ટ્રના ગૌરવપૂર્ણ સંરક્ષણ દળ સાથે જોડાવા માટે આ વર્કશોપમાં ઉપસ્થિત રહેવાનો આદર્શ મંચ પૂરો પાડે છે. રસ ધરાવતી તમામ કંપનીઓને આ વેબ લિંક પર આપવામાં આવેલું ગૂગલ ફોર્મ ભરીને જમા કરાવવાની વિનંતી કરવામાં આવે છે - http://forms.gle/FhM3zcCTHF9cnYVx6
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અમદાવાદ-ઉદેપુર ને.હા.નં -૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા પર સ્થાનીકો સાથે અનેક વાર નાની-મોટી ઘર્ષણની સ્થિતી પેદા થઇ...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: હિન્દુ ધર્મમાં તહેવારોમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે છેલ્લા કેટલાય વર્ષોથી યુવાધન નશાના રવાડે ચઢી નશો કરવા બહાના...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં તોફાની તત્વો ની આંતક દિનપ્રતિ દિન વધી રહ્યો છે જેમાં પેટ્રોલ પંપ પર મારામારી ની ઘટનાઓ...
સોના - ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા મળી એક લાખ થી વધુની મત્તાની તસ્કરો ચોરી કરી ગયા. (વિરલ રાણા દ્વારા)...
ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવનનો ફૂંકાય રહ્યા છે અને શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે. વહેલી સવારે અને સાંજથી ઠંડીનો અહેસાસ...
અમદાવાદ: ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૮૧ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ વધતા ૨૪ કલાકમાં ૨૨૦ કેસ નોંધાયા...
મુંબઈ: કોરોના વાયરસ ફેલાયા પછી લોકો ઘણીવાર પીપીઇ કિટ્સમાં દેખાય છે. તાજેતરમાં વધુ એક એકટ્રેસ પી.પી.ઇ કીટમાં દેખાઇ. તેની તસવીરો...
નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણી અને ૮ રાજ્યોની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર પછી પાર્ટીની અંદર ઊભો થયેલો કલેશ શાંત થવાનું...
મુંબઈ: લગ્ન અને રિસેપ્શન પતાવીને બોલિવુડ સિંગર નેહા કક્કર અને તેનો પતિ રોહનપ્રીત સિંહ હનીમૂન માટે દુબઈ ઉપડી ગયા હતા....
મુંબઈ: જે પળની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. તે પળ હવે સામે આવી ચૂકી છે. આખરે બોલિવૂડના કિંગ...
મુંબઈ: આયુષ્માન ખુરાનાનો ભાઈ અને એક્ટર અપારશક્તિ ખુરાનાએ ૧૮મી નવેમ્બરે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ ખાસ દિવસ પર...
મુંબઈ: બૉલિવૂડ અભિનેતા સલમાન ખાનના ડ્રાઇવર અને બે સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રાઇવર અને સ્ટાફ વિશે જાણકારી મળ્યા...
નવી દિલ્હી: ઇક્વિટસ સ્મોલ ફાઇનાન્સ બેંકે મહિલાઓ માટે એક ખાસ સેવિંગ અકાઉન્ટ શરૂ કર્યું છે. આ બચત ખાતા પર ૭%ના...