નવીદિલ્હી: એક દિવસ ભાવ સ્થિર રહ્યાં પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતાં. આજે એક લિટર પેટ્રોલના ભાવમાં...
ભોપાલ:કોલાર વિસ્તારમાં રહેતી યુવતીનો ન્યૂડ વિડીયો ઓનલાઈન પ્લેટફોર્મ પર લીક થઈ ગયો છે. આ અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી છે....
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ગુરૂવારે વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા ૫ લોકોના મોત થયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક...
નવીદિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલના દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા હોય છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ...
કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંગાળમાં ચક્રવાત 'યાસ' દ્વારા...
નવી દિલ્હી: કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો એવા છે માનવતાની સુવાસ ફેલાવી રહયા છે અને કેટલાક એવા પણ છે જેમણે...
અલીગઢ: ઉત્તર પ્રદેશનાં અલીગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઝેરી દારૂ પીવાથી ૭ લોકોનાં મોત નીપજ્યાં છે. એવું...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ...
નવીદિલ્હી: પીએનબીના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગેલા ભારતની આશાને ફરી એક ઝટકો લાગ્યો છે.પીએનબીને ગોટાળામાં ભારતથી ભાગેલા મેહુલ...
વોશિંગ્ટન: ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર આજકાલ અમેરિકાના પ્રવાસે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ભારત-અમેરિકાના સંબંધો...
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના...
નવી દિલ્હી: દેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કોરોના વાયરસની વેક્સિન મુદ્દે એકબીજા પર આક્ષેપો ચાલુ છે. ગુરુવારે...
નવી દિલ્હી: દેશમાં જ બની રહેલી કોરોનાની બે રસી પૈકીની એક કોવેક્સિનના પ્રોડક્શન અને તેના વેક્સિનેશનના આંકડા વચ્ચે મેળ ખાઈ...
નવીદિલ્હી: નીતિ પંચના સભ્ય અને ભારતના અગ્રણી કોવિડ-૧૯ સલાહકાર ડૉ. વીકે પૉલે રસીકરણની કમી માટે રાજ્યોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે...
નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૧ રદ કરવા માટે આવેલી અરજી પર સુનાવણી ટાળી છે. જે...
અલવર: એલોપેથી પર ટિપ્પણી મામલામાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને ૧ હજાર કરોડ રુપિયાના માનહાનિના કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના...
એજબેસ્ટન: ઇગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાનારી બીજી ટેસ્ટમાં પ્રતિદિન ૧૮ હજાર દર્શકોને મેચ જાેવા આવવાની મંજૂરી આપવામાં આવશે,કારણ કે...
વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે ભારે વિનાશ નોતર્યો હતો અને આંબા પરથી મોટાભાગની કેરી ખરી ગઈ હતી સુરત: તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠે...
વડોદરા ખાતે આવેલી વિશ્વામિત્ર નદીને એમ તો મગરોનું ઘર કહેવામાં આવે છે અને આ નદીથી લોકો દૂર રહે છે સુરત:...
અમદાવાદ: બેન્કના નામે અનેક લોકોને ફોન આવતા હોય છે. ફોન કરનાર વ્યક્તિ આબેહૂબ રીતે બેન્ક કર્મી જ હોય તેમ વાત...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં અવારનવાર મહિલાઓની છેડતી તથા બળાત્કાર જેવા કિસ્સા સામે આવે છે. ત્યારે વધુ એક આવી ઘટના શહેરના વાડજ...
મૃતકને પેહલાં સંતાનમાં પુત્રી થતાં પુત્રની ઈચ્છા રાખીને સાસરીયા વારંવાર શારીરિક-માનસિક ત્રાસ આપતા હતી મહેસાણા: ભલે એમ કહેવાતું હોય કે...
સુરત: દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી વ્યક્ત...
મુંબઈ: ટીવી સીરિયલ અનુપમામાં હવે વનરાજ અને અનુપમાના તલાક થઈ ચૂક્યા છે. અનુપમા (છહેॅટ્ઠદ્બટ્ઠટ્ઠ) એ પોતાને પરિવારથી અલગ તો કરી...
સુશાંતના નિધન બાદ પિતા અને બહેનોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઉપર ઘણાં સવાલ ઉઠાવ્યાં હતાં મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ...
