નવી દિલ્હી, દેશમાં યથાવત ખેડૂત આંદોલન પર અત્યાર સુધી અનેક સ્ટાર્સનું રિએક્શન સામે આવી ચુક્યું છે. ત્યારે ખેડૂતોના આંદોલનનો આજે...
નવી દિલ્હી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઉત્પાદન કરાઈ રહેલી કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો ભારત સરકાર ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી...
વેક્સીન સ્ટોરેજ માટે ૧૦૦ આઈઆરએલ ઉપલબ્ધઃ સાત સ્થળે રસી સ્ટોરેજ થશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા...
અત્યાર સુધીમાં કુલ ૮૫૫૩૧૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૨૦૭૫૨૯ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને...
અમદાવાદ, રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં મૂક્યો છે. તેમજ લગ્ન સમારંભ...
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં કોરોના મહામારીએ ફરીથી ઉથલો મારતાં અચાનક જ દર્દીઓની સંખ્યામાં વધાોર થતાં સરકારે રોગ પર નિયંત્રણ મેળવવા કેટલાંક...
નવીદિલ્હી, જાે આપનું પણ પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ છે તો આ સમાચાર વાંચી લેજાે પોસ્ટ ઓફિસે પોતાના ગ્રાહકો માટે મિનિમ...
નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોવન ૧૬ દિવસથી જારી છે.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલન ખતમ કરી વાતચીતનો માર્ગ...
નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ટ નેતા પી ચિદમ્બરે નૌકરશાહીને લઇ જાેરદાર કટાક્ષ કર્યો છે લોકતંત્રના મુદ્દા પર નીતિ...
અમદાવાદ, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કહેર બાદ મોટા ભાગની ઈન્ડસ્ટ્રીઓને નુકશાન થયુ છે. આ ઉપરાંત ચાઈનાથી આવતા રો મટીરીયલ બંધ...
નવીદિલ્હી, શુક્રવારે જાહેર થયેલા કોરોના વાયરસના કેસોએ દેશવાસીઓને ફરીથી રાહતના સમાચાર આપ્યા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૩૦...
નવીદિલ્હી, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ વાળી સંયુકત પ્રગતિશીલ ગઠબંધન યુપીએના અધ્યક્ષને લઇ અટકળો તેજ થઇ ગઇ છે.દેશના રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા...
કોલકતા, પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાફલા પર હુમલાના મામલામાં કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો છે જાણકારી...
વોશિંગ્ટન, વિશ્વમાં જયાં કોરોના સંક્રમિતોનો આંકડો સાત કરોડની નજીક પહોંચી ૬.૯૩ કરોડનો આંકડા પાર કરી રહ્યો છે જયારે મૃતકોની સંખ્યા...
વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ભલે અત્યાર સુધી હાર સ્વીકાર કરવા તૈયાર ન હોય અને તે પદ છોડવા માટે પણ તૈયાર ન...
ગોરખપુર, શાકભાજીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રદેશની યોગી સરકાર રાજયના ૨૦ લાખ કિસાનોને શાકભાજીના બીજ (ખાતર) મફત આપશે.સરકાર તરફથી આ...
કોટા, રાજસ્થાનના કોટાના જેકેલોન હોસ્પિટલમાં બુધવાર રાત ૨ વાગ્યાથી ગુરૂવાર સવાર ૧૦.૩૦ કલાકની વચ્ચે માત્ર આઠ કલાકમાં નવ નવજાતોએ દમ...
મેલબર્ન, ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસની રોકથામ માટે વિકસીત કરવામાં આવી રહેલ એક રસીનું કલિનિકલ ટ્રાયલ બંધ કરવામાં આવ્યું છે આ પગલુ...
રાંચી, ચારા કૌભાંડના દુમકા કોષાગારથી ગેરકાયદેસર નિકાસીના મામલામાં રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદની જામીન અરજી પર ઝારખંડ હાઇકોર્ટેમાં હવે છ અઠવાડીયા...
મુંબઇ, ફિલ્મ અભિનેત્રી શિખા મલ્હોત્રા એક સર્ટિફાઇડ નર્સ છે અને કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન તેમણે મુંબઇની જાેગેશ્વરી ખાતે આવેલી...
લંડન, વૈજ્ઞાનિકોએ ખતરનાક પાર્કિસન્સ રોગ માટે ટામેટામાં એક એવા તત્વની શોધ કરી છે, જેનાથી આ રોગથી લડવામાં મદદરૂપ થઇ શકે...
નવી દિલ્હી, અત્યાધુનિક હથિયારો બનાવવામાં અને વેચવામાં અમેરિકાની તોલે હાલમાં તો દુનિયાનો કોઈ દેશ આવતો નથી.ભારત પણ અમેરિકાનુ મોટુ ગ્રાહક બની...
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્કે પ્રાઈવેટ સેક્ટરમાં દેશની સૌથી મોટી બેન્ક એચડીએફસીને 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. એચડીએફસી બેન્કે સ્ટોક...
જર્મન, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે તેવી કહેવત પ્રચલિત છે પણ ક્યારેક આ કહેવત ઉલટી રીતે...
અરવલ્લી જીલ્લામાં મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં CNG પંપ પાસે એક એકટીવા ચાલકને રોકી રૂપિયા ૪૭,૯૦૦/-ના વિદેશી દારૂ સાથે એક મહિલા...