Western Times News

Gujarati News

સુરત: સુરત શહેરમાં ભાગ્યે જ એવો દિવસ ઉગે છે જે દિવસે આપઘાતની ઘટના ન ઘટી હોય. આર્થિક હરણફાળ ભરતા સુરતે...

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક બાજુ સરકારે ધુળેટીની ઊજવણીઓ અને રંગોત્સવના કાર્યક્રમો કરવાની મનાઈ ફરમાવી છે ત્યારે રાજ્યનાં સૌથી...

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. એરપોર્ટના ખાનગીકરણ થયા બાદ કેટલાક ફેરફારો પણ જાેવા મળશે....

ફરિદાબાદ: હરિયાણાના ફરીદાબાદના ચર્ચિત નિકિતા તોમર હત્યાકાંડમાં કોર્ટે શુક્રવારે બંને આરોપીઓને ચાર વાગ્યે આજીવન કેદની સજા સંભળાવી હતી. તૌસિફ અને...

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા...

મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ૫૦ જેટલા કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરાયા  રાજયભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસનું સંક્રમણ બંને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ...

સઘન ચેકિંગ હાથ ધરી છેલ્લા ૧૫ દિવસમાં જિલ્લામાં ૧૭ કેસો કરી અંદાજે ૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો   અરવલ્લી જિલ્લામાં અવારનવાર...

નડિયાદમાં શહેરમા વોડ નબર ૬ મા આવેલ કેટલીન બિલ્ડીંગ ખાટકીવાડ થી મરીડા ભાઞોળ સુઘી રસ્તામા ઉભરાતી ગટરના પાણીના પ્રશ્નેને મુસ્લિમોના...

એલસીબી પોલીસે બ્રહ્મપુરીના લિસ્ટેડ બુટલેગરના ઘરેથી ૨૮ બોટલ દારૂ ઝડપ્યો  પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  હોળી અને ધૂળેટીના તહેવાર અંતર્ગત અરવલ્લી જીલ્લામાં...

મુંબઈ: અમૃતા અરોરાએ તેના ઘરે નાનકડી પાર્ટી યોજી હતી. જેમાં બોલિવુડના કેટલાક સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ મહેમાનોના લિસ્ટમાં અર્જુન...

શિમલા: હિમાચલ પ્રદેશમાં સ્કુલ કોલેજ વિશ્વ વિદ્યાલય ટેકનીકી સંસ્થાનો ચાર એપ્રિલ ૨૦૨૧ સુધી બંધ રહેશે પ્રદેશમાં કોરોનાના મામલા વધવા પર...

નવીદિલ્હી: પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણી માટે ચુંટણી પ્રચાર જાેરો પર છે તમામ રાજનીતિક પાર્ટીના નેતા એક બીજા પર ભારે...

ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસ પર બાંગ્લાદેશ પહોંચ્યા હતાં તેઓ આજે સવરે ૧૦.૩૦ કલાકે બાંગ્લાદેશ પહોંચ્યા હતાં...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે ઉપમુખ્યમંત્રી અજીત પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં કોરોના...

સહારનપુર: ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર મહિલાઓની સુરક્ષાને લઇ સખ્ત કાર્યવાહી કરી રહી છે. મિશન શક્તિ હોય કે જબરજસ્તી ધર્મ પરિવર્તન...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી પહેલા તબક્કાનું મતદાન અભૂતપૂર્વ સુરક્ષા વચ્ચ ે આવતીકાલ તા.૨૭ માર્ચને શનિવારે મતદાન યોજાશે રાજયના પાંચ જીલ્લા...

મુંબઈ: ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાનગી ક્ષેત્ર પર ભાર મૂકવાથી દેશના આંતરપ્રિન્યોર્સ...

નવીદિલ્હી: પોડિચેરીમાં આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખી ભાજપે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે નાણાં મંત્રી અને ભાજપ નેતા નિર્મલા સીતારમણે...

નવીદિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. વહેલી સવારે તેમને છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.