Western Times News

Gujarati News

બાળકે માથાના ભાગે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપતા મોત -થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો બનાવ-બાળક યુ-ટ્યુબ ઉપર જાેયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના...

આગમાં પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ-ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા શ્રીગંગાનગર,...

IIM-Aમાં કોરોનાના ૨૨ કેસ, ૮૦ રૂમો માઈક્રો કન્ટેન્ટમેન્ટ કોરોનાના કહેરનો શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તાંડવ-ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જાેવા...

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે....

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે મ્યુનિ. કોર્પોરેશનની તિજાેરી ખાલી થઈ ગઈ છે તેવા સમયે “વિકાસ” તો દુરની વાત રહી...

તમામ હોદ્દેદારોની ઓફિસમાં શુભેચ્છા પાઠવનારા લોકોની ભીડ જામેલી રહે છે-ઓફીસની બહાર પણ લાબી કતાર લાગી હોય છે. (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં...

એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના પીક પર હશે-બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ જે...

નવી દિલ્હી, મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક નવા નવા ઘટસ્ફોટ...

વિરપુર: મહિસાગર જીલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા રોકેટ ગતીએ વધવા પામતા ચીંતાનુ કારણ બની જવા પામી છે ત્યારે છેલ્લા કેટલાક...

(જળ અભિયાનના દિવસો નજીક હોવા છતા તંત્ર ધ્વારા કાર્યવાહી ન કરાતા રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે નહીવત અને...

અમદાવાદ: ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો...

સાબરકાંઠા: વિજયનગરનું પોલો ફોરેસ્ટ માં ફરી એકવાર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જાે તમે પોલો ફોરેસ્ટમાં પીકનીકનો કાર્યક્રમ બનાવતા હોય તો...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને અમદાવાદ બાદ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પણ એન્ટ્રી થઈ છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી...

નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા....

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની આવનારી ફિલ્મ 'થલાઇવીનું ટ્રેલર તેના જન્મદિવસ (૨૩ માર્ચ) પર રિલીઝ કરવામાં આવ્યું હતુ. ટ્રેલર લોન્ચની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.