Western Times News

Gujarati News

Search Results for: દેશભર

બ્રાંડેડ નામની કરોડો રૂપિયાની નકલી દવાઓ જપ્ત, દેશભરમાં એલર્ટ જાહેર (એજન્સી) નવીદિલ્હી, દેશમાં નકલી દવાઓના કૌભાંડનો ભંડાફોડ થયો છે. ખ્યાતનામ...

દર વર્ષે 6 ડિસેમ્બરે દેશનો સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવેલા ડો. બી. આર. આંબેડકરની પુણ્યથિતિ પર મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં...

કોલકતા, ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના માછલીવાળા નિવેદનથી હોબાળો મચી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે...

આંબાવાડીમાં છડાવડ પોલીસ ચોકી સામે આવેલા નવા રિનોવેટ થયેલા શોરૂમમાં ગ્રાહકો માટે ટ્રેન્ડી જ્વેલરી ડિઝાઇન ઉપલબ્ધ અમદાવાદ, ભારતની અત્યંત વિશ્વાસુ...

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”

તિરુવનંતપુરમ, કોરોના આવ્યા બાદ થિયેટર માલિકો સતત ચિંતિત રહેતા હતા. સતત બે વર્ષ કોરોનાના માર બાદ થિયેટરો ધીમે ધીમે શરૂ...

'ટ્રૂ 5G ફોર ઑલ' પહેલ હેઠળ 100% જિલ્લા મુખ્યમથકોમાં ટ્રુ-5જી મેળવનાર ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય બન્યું  ‘જિયો વેલકમ ઑફર’ ગ્રાહકોને...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલનપુર, મોડાસા અને દહેગામમાં સભાઓને સંબોધન કર્યું (એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યમાં વિવિધ સ્થળો સ્ટાર પ્રચારકો...

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે પાલનપુર તેમજ મોડાસામાં જનસભાઓ સંબોધી હતી. ત્યારબાદ મોદી દહેગામ પહોંચ્યા છે. આ...

(એજન્સી)અમદાવાદ,  ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ભાડાની કારની ડિમાન્ડ વધી હોવાના રિપોર્ટ્‌સ અગાઉ આવ્યા હતા, પરંતુ હવે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ...

ગુજરાતમાં વડોદરા, મહેસાણા, દાહોદ સહિતનાં શહેરોમાં વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર (એજન્સી)મહેસાણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે...

મહેસાણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પીએમ મોદીએ મહેસાણામાં જાહેર સભા સંબોધી હતી. પીએમ મોદીએ...

અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીના માહોલમાં ભાડાની કારની ડિમાન્ડ વધી હોવાના રિપોર્ટ્‌સ અગાઉ આવ્યા હતા, પરંતુ હવે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ...

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા...

બોર્ન ટુ શાઇને 30 વિલક્ષણ વિજેતાઓની જાહેરાત કરી મુંબઇ, ઝીની મુખ્ય સીએસઆર પહેલ બોર્ન ટુ શાઇને ગિવ ઇન્ડિયાની ભાગીદારીમાં આજે...

ત્રિપાંખીયા જંગ પર દેશભરના રાજકીય નિષ્ણાંતોની નજર (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ અમદાવાદના ચાર ધારાસભ્યોને રીપીટ...

જીનીવામાં યુનિવર્સલ પીરિયડિક સમીક્ષામાં, ઘણા સભ્ય દેશોએ ભારતમાં સીએએના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી નવી દિલ્હી,  નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ)...

એમપીના ખંડવામાં ઈન્દિરા સાગર ડેમના બેકવોટરમાં સ્થિત હનુવંતિયા ટાપુ પર 25 નવેમ્બરથી વોટર એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ યોજાશે-પ્રવાસીઓને મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક...

નવીદિલ્હી, નેશનલ ક્લીન સ્કૂલ એવોર્ડ ૨૦૨૧-૨૨ની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ વિભાગ, ભારત સરકાર દ્વારા સ્વચ્છ શાળા...

નવીદિલ્હી, મોરબીમાં ઝુલતા પુલની દૂર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરીને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. વિશાલ તિવારી નામના...

ઇતિહાસમાં દબાયેલી સૌથી મોટી કુરબાની ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર અરવલ્લી પર્વતમાળામાં દબાયેલી છે. આશરે 100 વર્ષ પહેલાં 17 નવેમ્બર,1913માં બનેલી આ ઘટના એક...

નવી દિલ્હી, મહિનાના પહેલા દિવસે લોકો માટે રાહતના સમાચાર છે. આજે ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૧૫.૫૦ રૂપિયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.