(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાની મહામારીની વચ્ચે વિશ્વના જુદા- જુદા દેશો વેકસીન બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે કોરોનાનો એકમાત્ર ઈલાજ ‘વેકસીન’ હોવાથી...
અમદાવાદ: મહીલાઓને પરીવારમાં બહાર તથા ઓફીસમાં વારંવાર અપમાન અને અસમાનતા સહન કરવી પડે છે તેનાથી પણ આગળ વધીને તેમની સાથે...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોના સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૧ પછી તાજેતરમાં અનલોક-રની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ...
કાનપુર: સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી ડામી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસતંત્રને આપેલા છુટાદોરના પગલે એક પછી એક ગુનેગારોને ઝડપી લેવામાં...
લેહ: એલ.એ.સી પર ભારત-ચીન વચ્ચે ટેન્શનભર્યા વાતાવરણની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે લેહ પહોંચ્યા છે તેમણે ગલવાનઘાટીમાં ચીન...
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકો પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. બંને...
નવીદિલ્હી: કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે તમામ પ્રશિક્ષિત ડોકટરોને કોરોના પરીક્ષણની ભલામણ કરવાની મંજૂરી...
નવીદિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદનો મામલો હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ભારત સરકારે કડક વલણ અપનાવવા માંડ્યું છે અને...
અમદાવાદ: જીએસટી કાઉન્સીલ તેની આગામી બેઠકમાં જીએસટીના રેટમાં ફેરફાર અંગે વિચારી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં જીએસટીના સ્લેબની સંખ્યામાં...
સુરત: કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. લોકો ભેગા થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેમ...
અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં એક વેપારીને રૂપિયાની જરૂર પડતા ઉચા વ્યાજે નાણા લીધા હતા બાદમા સમયસર તેનુ વ્યાજ ચુકવતા હતા જા...
(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડ અને કોર્ટની વચ્ચે આવેલ પાણી ભરેલ નર્મદા કેનાલમા ગુરૂવાર રાત્રીના સાડા આઠ વાગ્યા...
નવીદિલ્હી: કોરોના વાયરસના સતત નવા કેસ સામે આવી રહ્યા છે. જે જોતા મહારાષ્ટ્ર સરકારે નવી મુંબઇમાં ફરી એક વાર લોકડાઉન...
અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોવિડ-૧૯ સંક્રમણ નિયંત્રણ ઉપાયો-સારવાર સૂચનો માટે સરકારને મદદરૂપ થવા રચેલા એકસપર્ટ ગૃપ ઓફ ડાકટર્સની બેઠક...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉન કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં હાલમાં અનલોક-ર ચાલી રહ્યુ છે. અગાઉ ફરજીયાત તમામ...
નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન- ભારત વચ્ચે સંભવિત મીની યુધ્ધના ભણકારા વાગી રહયા છે એક તરફ મંત્રણાની વાતો કરનાર ડ્રેગન...
રાજ્યમાં વધતા કેસોને લઈને પાનની દુકાનો બંધ થવાના સંકેત ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસો ઘટવાને બદલે વધી રહ્યા હોઈ સરકારે...
સુરત: સુરત શહેરના ઉધના ખાતે રહેતા પરિવારમાં પરણીને સાસરે આવેલી પરણીતાએ પોતાના સાસુ સસરાથી અલગ રહેવા માટે પતિ ઉપર દબાણ...
અમદાવાદ: કાલુપુર મસ્કતી માર્કેટ નજીક કાપડનાને વેપાર કરતાં એક વેપારીએ પર્સનલ લોન માટે વેબસાઈટો ઉપર એપ્લાય કર્યું હતું. જા કે...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે.તેમજ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન શહેરમાં માત્ર ૨૦૨ કેસ નોંધાયા છે. આમ, શહેરમાં...
અમદાવાદ: અમદાવાદીઓ ચાતકની જેમ વરસાદની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. તાજેતરમાં કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ભરાઈ ગયું હતું પણ...
અમદાવાદ: ગુજરાતમાં કેટલાય મહિનાથી લોકરક્ષક દળ ભરતી વિવાદમાં રહી છે. ન્ઇડ્ઢની પરીક્ષા આપનાર અને કોન્સ્ટેબલ તરીકેની નોકરી માટે લાયકાત જાહેર...
અમદાવાદ: લોકડાઉન બાદ બાળકોની સંખ્યા વધી જશે, તેવા મીમ્સ સોશિયલ મીડિયા પર ખૂબ ફરતા થયા હતા. પરંતુ હાલ તેનાથી વિપરીત...
ગાંધીનગર: શહેરમાં આજે ૪ લોકોએ આત્મવિલોપન કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગર ખાતે આવેલી ભૂસ્તર વિજ્ઞાનની કચેરી સામે...
રાજવીઓને રાજકારણમાં લાવવા વગોવાયેલી કોંગ્રેસના પગલે જ ભાજપે પણ રાજવીઓની વગનો લાભ ઊઠાવ્યો નવી દિલ્હી, ભારત સ્વતંત્ર થયું ત્યારથી અનેક...