Western Times News

Gujarati News

નડીયાદ, દિપન ભદ્રન , પોલીસ અધિક્ષક , એ.ટી.એસ. નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સી.આર.જાદવ પોલીસ ઇન્સ્પેકટર તથા આર.કે.રાજપુત પોલીસ ઇન્સ્પેકટર...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-૧૯ સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચાર રસ્તા પર...

તાવ અને ઝાડાઉલ્ટીના કેસની કોરોનામાં ગણતરી કરી હોવાની શંકા : સુરેન્દ્રબક્ષી અમદાવાદ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ શહેરમાં ત્રણ મહિનાથી કોરોનાનો કહેર છે. શહેરમાં...

દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ જિલ્લા આયોજન...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનું મુખ્ય હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતા ચોંકી ઉઠેલી કેન્દ્ર સરકારે આરોગ્યની ટીમે...

પ્રતિનિધિ દ્વારા,  ભિલોડા:    અરવલ્લી જિલ્લાના બુધવારે  સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબકતા નેશનલ હાઈવે પર ની દુકાનોમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ સહિત રાજયમાં કેટલીક વ્યક્તિઓની ક્રુરતાપૂર્વક હત્યા કરી તેના હાથપગ બાંધી મૃતદેહોને પાણીમાં ફેંકી દેવાની ઘટનાઓમાં આજે એટીએસને...

નવી દિલ્હી: એલ.એ.સી. પર ચીન-ભારત વચ્ચે સ્ફોટક Âસ્થતિ વચ્ચે મહાસત્તા અમેરિકાએ એશિયામાં સેના મોકલવાનો નિર્ણય લીધો છે ભારતને ખુલ્લુ સમર્થન...

અમદાવાદ: દેશભરમાં કોરોનાની મહામારીના પગલે નાગરિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે કેટલાક નિર્ણયો લીધા છે નાગરિકો આ વાયરસને ફેલાતો અટકાવવા માટે...

અમદાવાદ અમદાવાદ શહેરમાં બનાવવામાં આવેલા રિવરફ્રન્ટમાં પ્રેમી પંખીડાઓની સંખ્યામાં કોરોના વાયરસના કારણે ઘટાડો જાવા મળી રહ્યો છે. જા કે, હજી...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોરોનાના પોઝિટિવ કેસોમાં ઉમેરો થતો જાય છે, જેને લઈને વહીવટીતંત્ર...

જિલ્લાની ૨૬૨ માધ્યમિક શાળાના વિધાર્થીઓને હોમ લર્નિંગ થકી અભ્યાસ કરાવાય છે  કોરોનાના મહામારીના કારણે વિધાર્થીઓ કોરોનાના સંક્રમણનો ભોગ ન બને...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૨૯,૦૦૦ને વટાવી જતા રાજ્ય સરકારે સ્મ્મ્જીના અંતિમ વર્ષના ૨,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નને આરોગ્ય વિભાગ...

ખાનગી ક્ષેત્રને રોકેટો, સેટેલાઇટ્‌સ બનાવવા ને કોમર્શિયલ આધારે લોન્ચ સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવાશે નવી દિલ્હી,  ભારતના સ્પેસ ક્ષેત્રમાં એક...

સત્રને સમાપ્ત કરવાની સાથે સાથે આઈઆઈટી મુંબઈએ વિદ્યાર્થીઓની સુવિધા માટે ભારતમાં સૌપ્રથમ પગલું ભર્યું મુંબઇ,  કોરોનાની બીમારીને પગલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.