Western Times News

Gujarati News

Search Results for: ગુવાહાટી

કેન્દ્ર સરકારે આ ર્નિણય શિંદે જૂથની અપીલ બાદ લીધો: શિંદે જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ-રાજ્યપાલને પત્ર લખ્યો હતો (એજન્સી)નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં...

ગુવાહાટી, મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલમાં આસામમાં રોકાયા છે. અહીં તેમનું ઠેકાણું ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટેલ છે. આ મોટી હોટલમાં રહેવા...

મુંબઈ, શિવસેનાના ડઝનો નેતાઓ મહારાષ્ટ્રથી ગાયબ થવા અને સુરત તથા ગુવાહાટી શિફ્ટ થયા બાદ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયની ઈન્ટલિજન્સના નિષ્ફળ...

મુંબઈ, મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ વચ્ચે શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ તેમને ૫૦થી વધારે ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. તેમાં...

મુંબઈ, મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું...

મુંબઈ, શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે હાલ ગુવાહાટી ખાતે...

મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને બીજેપીને આડેહાથ લીધા છે. ‘સામના’માં બીજેપી અને બળવાખોરોને...

ત્યારે કૈલાશ પાટીલ ચેકપોઈન્ટ પર સાથીઓની નજર ચુકવીને નાસી છૂટ્યા શિંદે જૂથની ચુંગાલથી છૂટીને ધારાસભ્ય મહામુસીબતે મુંબઈ પરત ફર્યા નવી...

ગૌહાટી, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે જંગે ચડેલા એકનાથ શિંદેએ ગુવાહાટી એરપોર્ટ ઉપર પત્રકારોને સ્પષ્ટ જણાવ્યું હતું કે પોતે કોઈ...

સુરત, હાલ સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં ઉથલપાથલની ચર્ચા છે. સુરતમાં પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોને રાતોરાત પ્લેન દ્વારા ગુવાહાટી મોકલવામા આવ્યા હતા. તેમના...

મુંબઈ, મહારાષ્ટ્રમાં કદાવર નેતા એકનાથ શિંદેએ બળવો પોકારતા રાજકીય ભૂકંપ આવી ગયો છે. શિવસેનાના આ બળવાખોર ધારાસભ્ય પોતાના સમર્થક વિધાયકોને...

(એજન્સી) નવી દિલ્હી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનો પણ તેમાં...

તસવીર ગુજરાત હાઇકોર્ટની છે અને બીજી તસવીર આસામની ગુવાહાટી કોર્ટની છે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે શ્રી રશ્મીનભાઈ છાયાની નિયુક્તિ કરાઇ...

વિજયભાઈ પટોળાવાલા અમદાવાદમાં રજૂ કરે છે આ વર્ષનો પ્રથમ સૌથી આકર્ષક વેડિંગ અને લાઈફસ્ટાઈલ એક્ઝિબિશન અમદાવાદ, હવે આ વર્ષનું વેડિંગ...

ગોવાહાટી, દેશના પૂર્વોત્તર રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તર રાજ્યોમાં...

નેશનલ હાઈવે ૬ તૂટ્યા બાદથી મધ્યભારતના પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં હાલમાં અવરજવર બંધ કરી દેવાઈ ગુવાહાટી, આસામમાં ભયંકર વરસાદનો કહેર ચાલું...

ગુવાહાટી,ભારે વરસાદના કારણે આસામમાં આવેલા ભીષણ પૂરની સ્થિતિમાં સુધારો થયો કારણકે રાજ્યની બધી નદીઓ હવે જાેખમના નિશાન નીચે વહી રહી...

ગુવાહાટી, ભારે વરસાદના કારણે આસામમાં આવેલા ભીષણ પૂરની સ્થિતિમાં સુધારો થયો કારણકે રાજ્યની બધી નદીઓ હવે જાેખમના નિશાન નીચે વહી...

નવીદિલ્હી, ભારતમાં રેકોર્ડ ઉંચી મોંઘવારીથી માત્ર સામાન્ય લોકો જ પ્રભાવિત નથી થઈ રહ્યા. હવે મોંઘવારી સરકારના ર્નિણયોને અસર કરવા લાગી...

અયોધ્યા, યુપીના અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહનું કામ ૧ જૂનથી શરૂ થશે. શ્રી રામ મંદિર નિર્માણ તીર્થ ક્ષેત્ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.