Western Times News

Gujarati News

Search Results for: મ્યુનિ. કોર્પોરેશન

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટાઉટે વાવાઝોડાને પગલે મોટું નુકશાન થયું છે. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ શહેરીજનોને રાહત તો થઈ...

એક સપ્તાહમાં ૧૩૦૦ ગંભીર દર્દી વધ્યા ઃ ઓક્સિજનના ઉપલબ્ધ બેડ ૯૭ ટકા ફુલ (દેવેન્દ્ર શાહ દ્વારા પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા...

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના વધતા કેસનાં કારણે કથળતી સ્થિતિને સંભાળવા માટે અમદાવાદ મ્યુનિસિપલે વધુ એક આંકરો ર્નિણય લીધો છે. થોડા દિવસ...

મ્યુનિ. કોર્પો.એ વધુ ૧પ હોસ્પિટલો સાથે કરાર કર્યાં (પ્રતિનિધિ) અમદાાવદ, અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી મ્યુનિ....

૨૦૨૧-૨૨ના વર્ષનું અમદાવાદનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું અમદાવાદ, નવા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું...

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના હોદ્દેદારોએ પદભાર સંભાળતા જ ખાતમર્હુત અને લોકાર્પણની સીઝન શરૂ થશે. કોરોના અને લોકડાઉનના...

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અને વિકાસકાર્યો કરતા મ્યુનિ. તંત્રની તિજાેરી કોરોના સામેની જંગમાં તળીયા ઝાટક થઈ ગઈ છે.-આવક ઊભી કરવા માટે...

ટેન્ડર મંજૂર થયા બાદ ત્રણ વર્ષે જમીન સમસ્યાનો ઉકેલ આવ્યો (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી શુધ્ધિકરણ...

અમદાવાદ,  દેશના અનેક રાજ્યો બર્ડફલૂ ની ઝપટમાં આવી ગયા છે. રાજ્ય માં બર્ડ ફ્લૂ નો પગપેસારો થઈ ગયો છે. જેના...

(દેવેન્દ્ર શાહ દ્રારા) અમદાવાદ, અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે....

ચિકનગુનિયાના કેસ વધ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા છ મહિનાથી કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે. શહેરમાં માર્ચ મહિનામાં...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમ...

(દેવેન્દ્ર શાહ)  અમદાવાદ, અમદાવાદ કોરોના મહામારીને લીધે અનેક માસથી બગીચાઓ બંધ હતા. અનલોક-૪માં બગીચા ખોલવામાં આવ્યા છે. જોકે, અમદાવાદ મ્યુનિસિપલ...

અમદાવાદ શહેરમા  કુલ રૂા. ૮૮ કરોડનાપ્રજાલક્ષી કાર્યોનાં ખાતમુહૂર્ત- લોકાર્પણ કરતા  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ, ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ...

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનનામ સત્તાવાળાઓ નિકોલ વોર્ડ, ઓઢવ વોર્ડ, અમરાઈવાડી વોર્ડ અને ગોમતીપુર વોર્ડમાં વિવિધ રેસ્ટોરાં, ટી સ્ટોલ અને...

અમદાવાદ, અમદાવાદ શહેરની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાના પરિણામે આઠ પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. તેમને સાંત્વના આપવાના બદલે દોષીતો ને...

અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટ લગભગ બંધ કરી દેવાયા હતા જેના પરિણામે કોર્પોરેશનની કામગીરી સામે ભારે ઉહાપોહ મચતા આખરે તંત્ર સફાળુ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: ગુજરાત રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. તેમજ મંગળવારે પ્રથમ વખત કોરોના કેસનો આંકડો એક હજારને પાર...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોમાં અનલોક-ર માં અપાયેલી છુટછાટોના કારણે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહયો...

અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં જ મ્યુનિ. કોર્પો. તંત્રની કામગીરીના લીરેલીરા ઉડવા લાગ્યા છે ઠેરઠેર પાણી ભરાવાની સાથે રસ્તાઓ પણ તૂટી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.