Western Times News

Gujarati News

Search Results for: ગાંધીનગર

ઓલિમ્પિક-ર૦૩૬ માટે એસવીપીને ‘ગોલિમ્પિક’ નામ મળ્યું, ત્રણ હજાર મકાનોનું ગામ બનશે (એજન્સી)ગાંધીનગર, વર્ષ ર૦૩૬માં ઓલીમ્પીક ગેમ્સના આયોજન અને અમલ માટે...

એઆઈ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક યોજના સાથે કંપનીએ બોલ્ડ અને વ્યૂહાત્મક પગલું ભર્યું-વધતા જતા એઆઈ-સક્ષમ ફ્રોડ ડિટેક્શન માર્કેટને સર...

અમદાવાદ, હવામાન વિભાગે રાજ્યમાં રાજ્યમાં હાલ કોઈ વરસાદની એક્ટિવ સિસ્ટમ ન હોવાનું જણાવીને ભારે વરસાદની સંભાવનાઓ નકારી છે. આવામાં રાજ્યના...

સાયન્સ અને ટેક્નોલોજી સચિવશ્રી વિજય નહેરા અને સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી જે.બી. વદરની પ્રોત્સાહક ઉપસ્થિતિ 500 જેટલા એપ ડેવલપર્સને...

સમજદારી દાખવો .. આપના બાળકનું રસીકરણ કરાવો -આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે "મિશન ઇન્દ્રધનુષ 5.0" નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો...

ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં બ્રિટિશ કાઉન્સિલ અને SCOPE વચ્ચે MOU થયા પરીક્ષાના મોડયુલ્સમાં વ્યાકરણ અને...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચોથા માળે સ્ટાફના કામ મુદ્દે સરપ્રાઈઝ વિઝીટ (એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે અગીયાર વાગ્યા પછી અચાનક...

મહિલાએ આખરે ગૃહમંત્રીની ઓફીસમાં જઈ ફરીયાદ કરી (એજન્સી)અમદાવાદ, માથાભારે દીકરાથી પરેશાન માતાને પોતાના જ મકાનમાં રહેવાના ફાંફા થયા હોય તેવો...

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી (એજન્સી)અમદાવાદ, રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જાેવા મળ્યો છે. જ્યારે...

અમદાવાદ મંડળમાં આવતા વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં., ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશનોનું નવિનીકરણ થશે શહેરની...

(એજન્સી)અમદાવાદ, આરટીઓ કચેરીના બે અધિકારીઓ જ એક એજન્ટની મદદથી ડ્રાઈવીગ ટેસ્ટ વગર જ લાઈસન્સ કાઢી આપતા હતા. આ બાબતની ફરીયાદ...

ગુજરાત તરફ આવતી વરસાદી સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ ગઈ! (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં...

૭૪મો વન મહોત્સવ – અમદાવાદ જિલ્લો-પ્રકૃતિના જતન, સંરક્ષણ અને સંવર્ધન સાથે વિકાસ તરફ આગેકૂચ કરતો અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લામાં ચાલુ...

“મારી માટી, મારો દેશ” - માટીને નમન, વીરોને વંદન-દેશના તમામ ૨.૫ લાખથી વધુ ગામની માટીમાંથી દિલ્હી ખાતે “અમૃત વાટિકા”નું થશે...

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહેવાની શક્યતાઓ ગુજરાત તરફ આવવાના બદલે ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ...

‘વિંગ્સ ટુ ફ્લાય ધ ફાઉન્ડેશન’ સંસ્થાની મદદથી મહિલા બુટલેગરો તેમના વ્યવસાયમાંથી મુક્ત થઇ આત્મનિર્ભર બની: સુશ્રી અર્પિતા વ્યાસ સંસ્થાના વડા...

G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સ: ‘ઇન્ડિયા@૭૫:મહિલાઓનું યોગદાન’ વિષય પર પ્રદર્શન પાબીબેન બન્યા અન્ય મહિલાઓ માટે પથદર્શક-પાબીબેન ડોટકોમ બની બ્રાન્ડ: 300થી વધુ મહિલાઓને...

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જામનગર અને જૂનાગઢ જિલ્લામાં  બેઠકમાં રજૂ કરાયેલા મોટાભાગના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીશ્રીઓએ મંત્રીશ્રીને...

ICAI અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ અમદાવાદ-ગાંધીનગરની પાંચ કોલેજમાં કોર્સ શરૂ કરાશે (એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજ્યની ૪૦ જેટલી સરકારી કોમર્સ કોલેજાે...

રાજ્યના વિકાસમાં બની રહી છે સહભાગી, એ છે ગુજરાતની નારી -મહિલા સ્વાવલંબન યોજના હેઠળ  પ્રદર્શન-સહ-વેચાણ મેળા જેવા આયોજનો બની રહ્યા...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ડીઆઈજી કચેરી ખાતે પોલીસ વિભાગની જાેગવાઈ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રેન્જ નાયબ પોલીસ...

અમદાવાદ, દેશની અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓમાંની એક અને નાના તથા મધ્યમ કદના સાહસો (એસએમઈ)ના વિકાસને ટેકો આપતી એલએન્ડટી ફાઇનાન્સે (એલટીએફ)...

લિજ્જત પાપડે ૫૦ હજાર કરતા પણ વધુ મહિલાઓને બનાવી આત્મનિર્ભર -લિજ્જત પાપડની ભારતના ૧૮ રાજ્યોમાં ૮૮ શાખાઓ 1600 કરોડે પહોંચ્યુ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.