Western Times News

Gujarati News

Search Results for: પોલીસ

અમદાવાદ શહેરના નાગરિકોની સેવા અને સુરક્ષામાં મદદરૂપ બનતા શહેરના પોલીસ સ્ટેશનોમાં વધુ એક શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો : ગૃહ...

નવા વર્ષની ઉજવણી કરતા યુવાનોને દૂધ પીરસવામાં આવ્યુંઃ રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં મકરાણા પોલીસે નવા વર્ષ પર એક અનોખી ઝુંબેશ શરૂ...

ફ્રાન્સનો ‘ડોન્કીફલાઈટ’ કેસઃ એજન્ટોને રૂ.૧.રપ કરોડ સુધી ચૂકવાયા હતા -ફલાઈટના મોટાભાગના પેસેન્જર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જીલ્લાના હતા (એજન્સી)અમદાવાદ,...

કાયદાના રખેવાળના કલ્યાણનું કામ કરતી રાજ્ય સરકાર ! ગોધરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પંચમહાલ જિલ્લાના નવનિર્મિત...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતાં.તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી અનેક ઘરોમાં ઘૂસી...

અમરેલી, અમરેલી જિલ્લા પોલીસ તંત્રમાં ૮ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી...

અમદાવાદ,પોલીસ કર્મચારીના આપઘાત કરવાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાે હોવાનો ચોંકાવનારો કિસ્સો...

અમદાવાદ, અમદાવાદમાં અપહરણ કરાયેલા યુવકનો છૂટકારો થયો છે. બોટાદના ઢસા ચેકપોસ્ટ પાસે છોડીને અપહરણકર્તાઓ ફરાર થઇ ગયા હતા. અમદાવાદના મીત...

અમદાવાદ, પોલીસે મનોજ ચુનારા અને છોટુભાઈ પવાર નામના બે સિગરેટ ચોરની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે...

રાજકોટ, ભક્તિનગર પાસે નકલી પોલીસ ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. રિક્ષામાં બેસેલા પેસેન્જર પાસેથી ૮૦૦ રુપિયાની...

સુરત, સુરત પોલીસે એક હિસ્ટ્રીશીટર ગુનેગારને ફિલ્મી ઢબે ઝડપી પડ્યો છે. પોલીસ વેશ પલટો કરી ગુનેગારોને દબોચી લેતી હોવાના આપણે...

અમદાવાદના ચાંગોદરમાં ગ્લોસ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નશીલી દવાઓનો જથ્થો પ્રાપ્ત થયો છે. અમદાવાદ, દોઢ મહિના પહેલા પંજાબ પોલીસે એનડીપીએસ હેઠળ એક...

અમદાવાદ, દોઢ મહિના પહેલા પંજાબ પોલીસે એનડીપીએસ હેઠળ એક ગુનો નોંધ્યો હતો.જેમાં કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછમાં...

મુંબઈ, જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં શનિવારની સાંજે ઉમંગ પોલીસ શોનું આયોજન કરવામાં આવ્યું. આ ઇવેન્ટમાં બોલિવૂડના અનેક સિતારાઓએ હાજરી આપી...

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આડેધડ પા‹કગ અને દબાણ સામે પોલીસે લાલ આંખ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ટ્રાફિકની...

નવી દિલ્હી, વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસીસાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે....

વીરપુર, યાત્રાધામ વીરપુરમાં છેલ્લા એઅક માસમાં તસ્કરી તેમજ હાથ સફાઈની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. લોકોના ઘરો ધાર્મિક સ્થળોપર...

સુરત, સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં ર્જીંય્એ ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રીફિલિંગના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.