Western Times News

Gujarati News

Search Results for: સાબરકાંઠા

પાંચ આઈપીએસ અધિકારીઓને સિનિયર સ્કેલ અપાયો (એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં થોડા સમય પહેલાં આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ થયા બાદ હવે ઘણી જગ્યાએ...

અગ્નિહોત્ર ઉપાસના એ સંયમની સાધના છેઃ રાજ્યપાલ ૯૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે યજ્ઞ યોજાયો (પ્રતિનિધિ)મોટી ઇસરોલ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના સાકરીયા ગામે સ્વયંભૂ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે....

19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે અમદાવાદ, લોકસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે ઉમેદવારી નોંધાવાની...

(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) સાબરકાંઠા જિલ્લાના ચોટાસણ ગામે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા (ધોલવાણી) ના સત્સંગ મેળાવડાનું આયોજન થતાં તેમા અન્ય...

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ આર્મ ફોર્સની ૨૨૫ કંપનીઓ ફાળવવામાં આવી (એજન્સી)ગાંધીનગર, લોકસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં...

ગોંડલની કોર્ટમાં પરષોતમ રૂપાલા સામે ફરિયાદ થઈ-રૂપાલાએ કરેલી ટીપ્પણી સામે ભારે રોષ- (એજન્સી)ગોંડલ, રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોતમ રૂપાલાએ રાજા મહારાજા...

લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી (એજન્સી)અમરેલી, શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ચારેબાજુ વિવાદોની તિરાડ નજરે આવી રહી છે. સાબરકાંઠા, રાજકોટની આગ...

અમરેલીનું BJP ચૂંટણી કાર્યાલય બંધ કરી દેવાતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં એક સાથે ૨૯ લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયા...

દાહોદ, ધાનપુરમાં યોજાયેલા ચાડિયાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું હતુ. ધુળેટીના બીજા દિવસે એકમના રોજ ધાનપુરમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો ચાડિયાનો...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) નાયબ પોલીસ મહાન નિરીક્ષક સા. શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા....

ભીખાજી ઠાકોરના સમર્થકોએ મેઘરજમાં ભારે વિરોધ-તેમના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા મેઘરજમાં પોસ્ટર લગાવીને ટિકિટ પાછી માંગવાની રજૂઆત કરાઈ હતી મેઘરજ,...

સાબરકાંઠામાં ઘાતક હથિયારો લઈ જતાં આઠ લોકો ઝડપાયાં હિંમતનગર, ગુજરાત સહિત દેશભરમાં લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પોલીસ પણ એલર્ટ બની...

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વિજયનગર, વેજપુર તથા ગુલાબપુરા સહિતના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો મÂલ્ચંગ પદ્ધતિથી તરબૂચની ખેતી કરી...

(એજન્સી)અમદાવાદ, લોકસભા ચૂંટણી ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર...

ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારી પત્ની અને પ્રેમીને ઝડપી જેલ ભેગા કર્યા-તલોદના વલીયમ પુરાના યુવકનું પત્ની અને પ્રેમીએ ભેગા મળી...

ભાજપે બીજી યાદીમાં ૭ ઉમેદવારો જાહેર કર્યા: કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીની બેઠક ઉપર સ્વ. મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટીકીટ...

રાજકોટના આજી-૨ અને સુરેન્દ્રનગરના વંથલીનો તેમાં સમાવેશ થાય છે અમદાવાદ,  ઉનાળાની શરુઆત પહેલા જ રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક થઈ છે....

સાબરકાંઠા જિલ્લાના કિસાન કાર્યાલય બલરામ ભવનના મંગલ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો-૯૪ વર્ષની ઉંમરે પોતાની તબિયત અસ્વસ્થ હોવા છતાં કાર્યક્રમમાં હાજરી આપી...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) આરડેકતા કોલેજ નવી મેત્રાલ ખાતે પ્રાંત કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષ...

મહેસાણા, ઉત્તર ગુજરાતમાં ચાલુ ઉનાળુ સીઝનમાં ૪.૦૫ લાખ હેક્ટરમાં ઉનાળુ વાવેતર થવાના અંદાજ સામે ચાર સપ્તાહના અંતે ૫૧ હજાર હેક્ટરમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.