Western Times News

Gujarati News

Search Results for: સ્તરીય બેઠક

પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ...

જયપુર: રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા ખતરાને જાેતા પ્રતિબંધોને ૧૫ દિવસ સુધી વધારી દેવાયા છે. રાજસ્થાનમાં ૧૫ દિવસના કર્ફ્‌યુ હેઠળ સરકારી...

કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રાજયના નાગરિકને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર ગંભીરતાથી સતત પ્રયત્નશીલઃ નાયબ...

દેશમુખે મુખ્યમંત્રીને રાજીનામું આપ્યું,દિલીપ વલસે મહારાષ્ટ્ર્‌ના નવા ગૃહમંત્રી મુંબઇ, મુંબઇના પૂર્વ પોલીસ કમિશ્નર પરબીર સિંહના આરોપ પર બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના...

કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને ૫ સૂત્રીય પ્લાન જણાવ્યો છે.-૬થી ૧૪ એપ્રિલ સુધી વિશેષ વેક્સીનેશન અભિયાન...

દુશાંબ: દુશાંબેમાં થઇ રહેલા આ સંમેલનમાં અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા પર ક્ષેત્રીય સહમતિ બનાવવા માટે અંદાજિત ૫૦ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના...

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલો રાજ્ય સરકારે  સ્કૂલ અને કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો ર્નિણય લીધો છે. ૧૦ એપ્રિલ...

હરિદ્વારમાં કુંભમેળાના દિવ્ય અને ભવ્ય આયોજન અંગે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ કરોના મહામારીના સંકટે મુશ્કેલીઓ વધારી...

નવી દિલ્હી: નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ નવેમ્બરથી જ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં ચક્કાજામ કરવાની હાકલ...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ગુરુવારે દિલ્હીની હૉસ્પિટલ પહોંચીને ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં...

મુંબઈ: પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજધાની દિલ્હીમાં ખેડૂત આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડની તસ્વીરો ંમીડિયામાં ચાલી હતી. આંદોલન દરમિયાન આંદોલનકારીઓ દિલ્હીના...

નવી દિલ્હી, કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં ભારત નિર્ણાયક મુકામે પહોંચતા દેશભરમાં રસીકરણ અભિયાન શરુ કરવાની તૈયારીઓ પૂરી કરી ચૂક્યુ છે....

નવી દિલ્હી, ભારતમાં કોરોના વેક્સિનની રસી આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી ૧૬ તારીખે દેશમાં કોરોનાની વેક્સિન આપવાની જાહેરાત...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 રોગચાળામાં...

૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૫૦ થી ૧૦૦ વેન્ટીલેટર સહીતના અલાયદા વોર્ડ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે અમદાવાદમાં તહેવારોના માહોલ વચ્ચે છેલ્લા...

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ભાર વિનાના ભણતરની પરિકલ્પનાને સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ શાળાઓ શરૂ...

અમદાવાદ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ થનારા સી-પ્લેનની મુસાફરી સિંગલ-વેનું ભાડું 4,800 રખાયું હતું. જોકે, ચૌ તરફ...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંગળવારે વહેલી પરોઢે ૩ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વર્ષગાંઠ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની એક...

મુંબઇ, નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ આજે સુશાંતસિંહ રાજપુતના મોત મામલામાં સામે આવેલ ડ્રગ્સ એંગલને લઇ મુંબઇ અને ગોવાના લગભગ સાત...

‘ખુશ્બુ ગુજરાત કી’ ગુજરાતના ગામો-નગરોના રજવાડી મહેલો-કિલ્લા-ઝરૂખા-મિનારા સહિત પ્રાચીન ઇમારતો હવે બનશે વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર -રાજ્યની હેરિટેજ ટૂરિઝમ પોલીસીની...

મોરબી-સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના ૧૧૬૦ સિરામિક ઉદ્યોગોને મળશે રાહત કોરોના કાળમાં સિરામીક ઇન્ડસ્ટ્રીને રાહત આપતાં શ્રી વિજયભાઇ રૂપાણી અગાઉ રૂ. ર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.