Western Times News

Gujarati News

Search Results for: પંજાબ વિધાનસભા

ચંદિગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સરકારે મતદારોને ફાયદો કરાવી દીધો છે. નવા સીએમ ચરણજિત સિંહ ચન્નીએ મોટુ એલાન...

ચંડીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ પક્ષના રાજ્ય એકમમાં ઘેરાયેલા સંકટના નિવારણ માટે આગામી સપ્તાહે દિલ્હી જશે. કેપ્ટન, નવજાેતસિંઘ સિધ્ધુને...

ચંડીગઢ,: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો ર્નિણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં...

ચંડીગઢ: વર્ષ ૨૦૨૨માં યોજનાર પંજાબ વિધાનસભા ચુંટણી પહેલા હાઇકોર્ટ તરફથી કોટકપુરા ગોળીકાંડના રિપોર્ટને રદ કરી દીધા બાદ પંજાબમાં કેપ્ટન અમરિંદર...

નવીદિલ્હી: ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ દ્વારા મુખ્ય સલાહકાર નિયુકત કરવા પર ભાજપે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને...

નવીદિલ્હી: આમઆદમી પાર્ટી ૨૧ માર્ચે પંજાબમાં ખેડુતો અને તેમના આંદોલનનાં સમર્થનમાં કિસાન મહાસંમેલન યોજશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીની દેશની રાજધાની દિલ્હીમાં પ્રચંડ જીત બાદ મુખ્યપ્રધાન આવાસ પર રાજ્યના પદાધિકારઓની સાથે બેઠક કર્યા બાદ એક...

નવી દિલ્હી, મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે AFSPA હટાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી...

લોકસભા ધારાસભ્ય તથા સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ પણ એક સાથે કરવા કાયદાપંચ દરખાસ્ત કરે તેવા નિર્દેશ (એજન્સી)નવીદિલ્હી, કાયદા પંચ ર૦ર૯માં લોકસભા...

જીવ ગુમાવનાર આપ નેતાની ઓળખ ગુરપ્રીત સિંહ તરીકે થઈ તરનતારન,  પંજાબના તરનતારન જિલ્લામાં આમ આદમી પાર્ટી (આપ)ના નેતાની બદમાશોએ જાહેરમાં...

વડાપ્રધાન પદના ચહેરા તરીકે ખડગેના નામનો પ્રસ્તાવ પરંતુ નક્કી કઈ નહીં ભાજપ સામે એકઠાં થયેલા દેશના તમામ વિપક્ષોનું ગઠબંધન ઈન્ડિયામાં...

હિમાચલમાં વરસાદની આફત, સોલનમાં વાદળ ફાટતા ઘણા સ્થાનિકો તણાયા હિમાચલમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળી અનેક મકાનોમાં તિરાડ પડી ગઈચંબા,...

રાજ્યના નાગરિકોની સુખાકારી, શાંતિ, સલામતીમાં ઉત્તરોત્તર  વધારો કરવો એ જ અમારો મક્કમ નિર્ધાર: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી ·        ...

રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ અપાશે : શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઇ...

નવી દિલ્હી, પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના...

ડ્રગ્સનું દૂષણ અને વ્યાજનું વિષચક્ર નેસ્તનાબૂદ કરવા માટે સરકાર મક્કમ છેઃ હર્ષ સંઘવી (માહિત્‌) વડોદરા, કરજણની શાહ એન. બી. સાર્વજનિક...

અમદાવાદ, ૨૦૧૭માં સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલને કોંગ્રેસને જેટલો ફાયદો કરાવ્યો, તેટલો જ ફાયદો આ વખતે આમ આદમી પાર્ટી જાે ભાજપને કરાવે...

(પ્રતિનિધિ)મોડાસા, ૩૧-મોડાસા વિધાનસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભીખુસિંહ પરમારે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ,કૌશલ્યા કુંવરબા,રાજેન્દ્ર શુક્લ અને અન્ય આગેવાનો સાથે...

ઉમેદવારો આખી ચાના રૂા.૧પ,ગુજરાતી થાળીના ૯૦, ભજીયાંના ૩૦, ભાજીપાંઉના ૭૦ લેખે ખર્ચ કરી શકશે (એજન્સી)અમદાવાદ, વિધાનસભાની ચુંટણીમાં ચા, કોફી, નાસ્તોો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.